Chetrai Gayo book and story is written by Lajja Dave Pandya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chetrai Gayo is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Chetrai Gayo Lajja Dave Pandya દ્વારા ગુજરાતી વાર્તા 44 958 Downloads 3k Views Writen by Lajja Dave Pandya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ટ્રેનના ડબ્બાના દરવાજે એ સ્ટેશનની રાહ જોતા ઉભો હતો. ગઈકાલે એણે ઇન્શર્ટ કરીને પહેરેલો ઈસ્ત્રીવાળો શર્ટ અને પેન્ટ બંને અત્યારે ચોળાઈ ગયા હતાં. વાળના પણ ઠેકાણા નહોતા. પણ હવે એને શરીફ દેખાવાની કંઈ પડી નહોતી. પોતે ફૂંકેલી બીડીના ધુમાડાને બહારના અંધારામાં ઓગળતા જોવાની એને મજા આવતી હતી. સવારના ચાર વાગવા આવ્યા હશે. નવેમ્બર મહિનો ચાલુ થઇ ગયો હોવાથી સવારમાં થોડીક ઠંડક વર્તાતી. એ જ્યાં ઉભો હતો તે થર્ડ એસી ડબ્બાના બધા મુસાફરો હજી ગાઢ નિંદરમાં પોઢી રહ્યા હતા. અને એના આગળના ડબ્બાના પણ! બસ... અહીં ઊતરી ગયા પછી કોઈ ચિંતા નહિ. એણે પોતાના ફફડતા મનને સમજાવતા કહ્યું. અજમેર જંકશન નજીક આવતા એણે બીડીને છેલ્લો કશ મારી ફેંકી દીધી. અને પછી પોતાની ટ્રોલીબેગ લઇ ઉતરી ગયો. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા