"આપણો હિસાબ તો બરાબર" નામની આ વાર્તામાં માનસી, એક અમીર માતા-પિતીની એકમાત્ર પુત્રી, અને નરેશ, એક અનાથ, વચ્ચેના પ્રેમને દર્શાવવામાં આવ્યો છે. બંને કોલેજમાં મિત્ર હતા અને નરેશની નોકરી મળ્યા પછી લગ્ન કરવાની યોજનાઓ હતી. માનસીએ પૈસાની કીમતને ગંભીરતાથી ન લીધા છતાં, નરેશ માટે એક પાઈનું મહત્વ હતું. નરેશને એક કંપનીમાં કલાર્કની નોકરી મળે છે અને તે મેનેજરની પદવી મેળવે છે. માનસીએ તેના પિતાને નરેશ સાથે લગ્ન કરવાની મંજુરી આપી અને તે પછીના સમય દરમિયાન બંનેના લગ્ન કરવામાં આવે છે. લગ્ન પછી, માનસીએ નરેશના ઘરમાં પ્રવેશ કર્યો, જ્યાં એણે જોયું કે બધું વ્યવસ્થિત છે. નરેશ માનસીને રસોઈ બનાવવાની કળા શીખવવામાં મદદ કરે છે. આ વાર્તા પ્રેમ, સમર્પણ અને આર્થિક સમજણના મહત્વને ઉજાગર કરે છે. Aapno Hisab To Barabar Kirti Trambadiya દ્વારા ગુજરાતી પ્રેરક કથા 28 458 Downloads 1.5k Views Writen by Kirti Trambadiya Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ''આપણો હિસાબ તો બરાબર'' માનસી અમીર મા–બાપની એકની એક દિકરી અને નરેશ સામાન્ય ઘરનો એકનો એક અનાથ સંતાન હતો. બન્ને એક બીહ્મને કોલેજ સમયથી ઓળખતા હતાં. કોલેજ પુરી થતાં સુધીમાં તો બન્નેએ સાથે હૃવવાનો વિચાર કરી લીધો. નરેશની ઈચ્છા હતી કે નોકરી મળ્યા પછી જ આ વાત પર આગળ વિચારવું. માનસી માટે રૂપીયાની કોઈ કિંમત ન હતી. તેના માટે તો રૂપીયા એટલે હાથનો મેલ સમહ્મે ને ? તે રૂપીયાને ખર્ચવામાં કયારે આગળ પાછળનો વિચાર કરતી નહિ. તેમના ઘરની પરિસ્થિતિ હ્મેતા તેને વિચાર કરવાની કોઈ જરૂર પણ ન હતી. જયારે નરેશ માટે એક એક પાઈની બહુ મોટી કિંમત હતી. માનસી રૂપીયા More Likes This જીવન પથ - ભાગ 1 દ્વારા Rakesh Thakkar વીર હમીરજી ગોહિલ - ભાગ 3 દ્વારા कुंवरसा चेतनसिंहजी गोहिल એક શિક્ષક તરીકે પ્રવાસ ની યાદી... દ્વારા Mukesh Dhama Gadhavi तत्र प्रत्यैकतानता ध्यानम्। દ્વારા Jagruti Vakil સવારની ભેટ દ્વારા Rakesh Thakkar જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02 દ્વારા Harshad Kanaiyalal Ashodiya ખજાનો - 85 દ્વારા Mausam બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા