સંગીત એક મહાન રિલેક્સેશનનો સ્ત્રોત છે, જે માનવ મન અને શરીરને શાંતિ આપે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે સંગીત મગજમાં ઊંડે જતું હોય છે અને માનસિક તાણને દૂર કરે છે. ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત, ખાસ કરીને ક્રિસમસના ગીત, લોકોને આનંદ અને શાંતિ આપે છે. સંગીત માનવ સંસ્કૃતિની શ્રેષ્ઠ રચના છે, અને આલ્બર્ટ આઇન્સ્ટાઇનથી ડૉ. અબ્દુલ કલામ સુધી દરેક મહાન વ્યક્તિના જીવનમાં સંગીતનું મહત્વ રહ્યું છે. ઈન્ટરનેટ પર આજકાલ વિવિધ પ્રકારના મ્યુઝિક ઉપલબ્ધ છે, જે માનસિક આરામ અને રિલેક્ષેશન માટે ઉપયોગી છે. સંગીતના વિવિધ શૈલીઓ ઉપલબ્ધ છે, જેમ કે સ્લીપિંગ મ્યુઝિક, જે લોકો માટે રાહત આપે છે. સંગીતની પાછળની મહત્તા અને તેના ઉપયોગ વિશે આ લેખ વિસ્તૃત માહિતી આપે છે. મ્યુઝીક – એક રિલેક્સેશન Hardik Raja દ્વારા ગુજરાતી મેગેઝિન 7.3k 1.3k Downloads 4.3k Views Writen by Hardik Raja Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજના આ સમય માં દુનિયામાં દરેક ક્ષણે નવું નવું સંગીત રેલાય છે, તો ક્યાંક ઘોંઘાટ નું વાતાવરણ છે જેમકે ટ્રાફિક નો અવાજ, ટ્રેઈન નો અવાજ, ટેલીવિઝન નો અવાજ, આ બધા અવાજ માં ક્યાંય મધુરતા હોતી નથી. ત્યારે સંગીત એ સારી એવી રાહત આપે છે. જેના વિશે વૈજ્ઞાનિકો એ કહ્યું છે કે ,”સંગીત આપણા મગજ માં ઊંડે સુધી પ્રસરે છે જેનાથી માનવી નું મગજ, શરીર, હૃદય, બધું કુલ ડાઉન થઇ ને નોર્મલ સ્થિતિ માં આવી જાય છે. મધુર સંગીત થી માનવ મગજ ચિંતા મુક્ત થઇ જાય છે.” તેના વિશે ડેનિયલ લેવીટીન નામના વૈજ્ઞાનીકે “ધીસ ઇઝ યોર બ્રેઈન ઓન મ્યુઝીક” નામનું પુસ્તક પણ લખ્યું છે. જો ભગવાન ની શ્રેષ્ઠ રચના માનવી છે તો માનવી ની શ્રેષ્ઠ રચના સંગીત છે. સંગીત એ આપણી રચનાત્મક શક્તિ નું પ્રેરક બળ છે અને એક રચનાત્મક મગજ જ નવી શોધ કરવાની શક્તિ ધરાવે છે..... Read it and enjoy... More Likes This RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani Vasoya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા