આ વાર્તામાં, મેઘાણીનગરમાં ગુલબર્ગ સોસાયટીમાં અહેસાન જાફરી અને તેમના પરિવારે એક આક્રામક ટોળાને સામનો કર્યો. પોલીસની હાજરી છતાં, ટોળા દ્વારા સોસાયટીમાં પ્રવેશ કરવામાં આવ્યો અને લોકો પર હુમલો કરવામાં આવ્યો. અહેસાન જાફરીએ પોતાની બંદુકથી જોરદાર ગોળીબાર કર્યો, જેના પરિણામે કેટલાક લોકો ઘાયલ થઈ ગયા. મકાનમાં રહેલા લોકો સહાય માટે એકઠા થયા, પરંતુ ટોળાના હથિયારો અને અશાંતિને કારણે સ્થિતિ ગંભીર બની ગઈ. ફાયરબ્રિગેડને આગના કોલ મળ્યા, પરંતુ રસ્તામાં અવરોધો હતા, જેના કારણે તેઓ સમયસર પહોંચી શક્યા નહીં. આ ઘટનાએ સમાજમાં ભય અને અસુરક્ષા ફેલાવી દીધી. ‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 4 Prashant Dayal દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 65.8k 6.9k Downloads 13.2k Views Writen by Prashant Dayal Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મેઘાણીનગરમાં કંઈ બનશે તેની કોઈને કલ્પના પણ ન હતી.જેના કારણે ગુલબર્ગ સોસાયટી બહાર બંદોબસ્ત વધારવામાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. એરડા તો ઠીક પણ ત્યાં આવેલો જોઈન્ટ કમિશનર એમ. કે. ટંડન પણ થાપ ખાઈ ગયા હતા. બાર વાગ્યા સુધી ગુલબર્ગ સોસાયટી ચારે તરફથી ઘેરાઈ ગઈ હતી, જેના કારણે સ્વરક્ષણમાં પૂર્વ સાંસદ અહેસાન જાફરીએ પોતાની બંદૂકમાંથી ગોળીબાર કર્યો હતો. જેમાં કેટલાકને ગોળી વાગી હતી અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે એવી વાત વણસી હતી અને ટોળાની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. બંગલા નંબર-૧૯માં અહેસાનના ઘરે આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે બધાને આશ્વાસન આપી મદદ આવશે તેવી ખાતરી આપી હતી. નીચેના માળે અનેક લોકો હતા એટલે અહેસાને તેમની પત્ની ઝકીયાને નોકરાણી સાથે ઉપરના મળે જતા રહેવાની સૂચના આપી હતી. Novels ‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ તા. ૨૫મી ફેબ્રુઆરી હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશનથી વિશ્વ હિંદુ પરિષદના કારસેવકો સાબરમતી એક્સપ્રેસ દ્વારા અયોધ્યા જવાના હતા. ૧૯૯૨ની બાબરી ધ્વંસની ઘટના પછી... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા