Gadaro book and story is written by Desai Mansi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gadaro is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ગદરો Mansi Desai Shastri દ્વારા ગુજરાતી પ્રેરક કથા 64 Downloads 748 Views Writen by Mansi Desai Shastri Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન #ગદરોભાગ 1 વાવના પગથિયે પનઘટના ગીતગામને પાદરે આવેલી એ સૈકા જૂની વાવ એટલે ગામનું હૃદય. પથ્થરો પર કોતરાયેલી શિલ્પકલા અને ઊંડા ઉતરેલા પગથિયાં હજારો વાતો સંઘરીને બેઠા હતા. બપોર ઢળવા આવે એટલે ગામની પનિહારીઓનો કલરવ વાવના ગોખલાઓમાં ગુંજવા માંડતો.સજુબા રોજ સાંજે નિયમ પ્રમાણે વાવના ઉપલા પગથિયે આવીને બેસતા. ઉંમરના હિસાબે હવે માથે બેડાં ઉપડાતા નહીં, પણ વાવની એ ભીની માટીની સુગંધ અને બેડાંના રણકાર વગર એમનો દિવસ આથમતો નહીં."એલી સજુ, તારું બેડું તો જો, કાચ જેવું ચળકે છે!" સજુબાએ નીચે ઉતરતી જુવાનજોધ સજુને ટકોર કરી.સજુ ખડખડાટ હસી પડી, "બા, આ તો ગદરાની માટીથી માંજીને લાવી છું. નદીએ ગઈ’તી તે કાળી More Likes This Management Lesson from Home by IMTB દ્વારા Ashish કેન્સર - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri ધરતી - ભાગ 1 દ્વારા Bhoomi Barot Waterproofing Money Manifestation by IMTB દ્વારા Ashish કારગિલ ગાથા - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સંબંધો માં ગ્રીન ફ્લેગ દ્વારા Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા