vir ni virata ane kaayarnu valopaat book and story is written by Harshad Ashodiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. vir ni virata ane kaayarnu valopaat is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વીર ની વીરતા અને કાયરનું વલોપાત Harshad Kanaiyalal Ashodiya દ્વારા ગુજરાતી પ્રેરક કથા 371 410 Downloads 1.7k Views Writen by Harshad Kanaiyalal Ashodiya Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વીર ની વીરતા અને કાયરનું વલોપાત રાજસ્થાનના વિરાટ વિસ્તારમાં એક નાનું ગામ હતું – વીરપુર. ત્યાં રહેતા વીરેન્દ્રસિંહ રાઠોડ નામના રાજપૂત ઠાકુર હતા. તેમનું કુટુંબ પ્રાચીન વંશનું હતું, જેમણે પેઢીઓથી ધરતીનું રક્ષણ કર્યું હતું. તેમની પત્ની રાણીસાહેબા વીરમતી – એક પતિવ્રતા સ્ત્રી, જેનું નામ પણ તેના સ્વભાવને અનુરૂપ હતું. આટલી વીરતા ની સાથે એક દોષ હતો તે. એ કે તેઓ અફીણના શોખીન હતા. शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम्। दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् - भगवद्गीता18.43) શૂરવીરતા, તેજ, ધૈર્ય, કુશળતા, યુદ્ધમાં ક્યારેય પીઠ ન ફેરવવી, દાનશીલતા અને શાસન કરવાની ભાવના — આ બધાં ગુણો ક્ષત્રિયના સ્વભાવમાંથી ઉત્પન્ન થનારા સ્વાભાવિક કર્તવ્ય છે. More Likes This રાષ્ટ્રીય એકતાનો પડકાર દ્વારા Sanjay Sheth માનવ મન દ્વારા Sanjay Sheth જ્ઞાનની જ્યોત દ્વારા Sanjay Sheth ચીથરા ( પ્રસ્તાવના ) દ્વારા Mansi Desai Shastri પ્રકાશ લાવતી રાજકુમારી દ્વારા Sicret super Star જીવંત હોવાનો અર્થ: સત્ય માટે ઊભા રહેવાની હિંમત દ્વારા Sanjay Sheth Young Generation દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા