AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 1 book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 1 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -1 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 22.5k 10k Downloads 15.1k Views Writen by Dakshesh Inamdar Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંધારું હજી છવાયેલું હતું ઠંડી પણ પુરબહારમાં હતી.. સિડનીની સુમસામ સડકો.. નિઃશબ્દસ્ટ્રીટ..હજી સવારના છ વાગ્યા હતાં સિટીમાં જોબ કરવા જનારા તૈયાર થઇ ઘરની બહાર નીકળી રહ્યા હતાં. સાવી પણ વહેલી ઉઠીને ઠંડીમાં ઠઠરતી ફટાફટ નાહી ધોઈ જવા નીકળી.એણે કાંડા ઘડિયાળમાં જોયું ચાલવાની સ્પીડ વધારી. સેન્ડવીચ એલ્યુમિ નિ યમ ફોઈલમાં મૂકી લંચબોક્સ સાથે લીધેલું..ઉતાવળિયા મનમાંએક હાસ્ય ફરકી ગયું માંએ ચટણી થેપલા માટે આપેલી એ સેન્ડવિચમાં વાપરી..ઇન્ડિયાની યાદ આવીને ચાલી ગઈ..એણે વિચારો ખંખેર્યા ..ઘરથી નીકળતા એની રૂમમેટ સરલા તોરસેકર સામે નજર નાખેલી ,,કેટલી બિન્દાસ હજી ઊંઘી રહેલી. કાશ.. પણ પછી યાદ આવ્યું કે એ નાઈટ શિફ્ટ કરીને આવી છે.કલાક પહેલાજ આવેલી..આ ઓસ્ટ્રેલિયાની Novels અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી અંધારું હજી છવાયેલું હતું ઠંડી પણ પુરબહારમાં હતી.. સિડનીની સુમસામ સડકો.. નિઃશબ્દ સ્ટ્રીટ..હજી સવારના છ વાગ્યા હતાં સિટીમાં જોબ કરવા જનારા તૈયાર થઇ... More Likes This મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11 દ્વારા Nayana Viradiya પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya એક કિનારા વાળી નદી દ્વારા Kirit Rathod સંબંધની પરંપરા - 22 દ્વારા Dr.Sarita વરસાદની સફર - ભાગ 1 દ્વારા Aloka Patel 11 ટાસ્ક્સ - Chapter 3 દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા