Across Space - Episode 8 book and story is written by Jaypandya Pandyajay in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Across Space - Episode 8 is also popular in Astrology in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અંતરિક્ષની આરપાર - એપિસોડ 8 Jaypandya Pandyajay દ્વારા ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર 2 228 Downloads 658 Views Writen by Jaypandya Pandyajay Category જ્યોતિષશાસ્ત્ર સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંતરિક્ષની આરપાર એપિસોડ - 8 ભારતી બહેન અને દીપકભાઈ પોતાના વિશાળ બંગલામાં ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. અચાનક સામેથી બંગલાના પગથીયા ચડીને એક સુંદર યુવતી જેની ઉંમર કદાચ 22 23 વર્ષ જેટલી હશે. તે દાખલ થાય છે.મમ્મી હું આવી ગઈ અવાજ રણક્યો દીપકભાઈએ છાપામાંથી નજર ઉઠાવી જોયું તો તેમની લાડલી દીકરી તો સ્તુતિ હતીઆવી ગઈ બેટા? ભારતી બહેન બોલ્યા...હા મમ્મી આવી ગઈ સ્તુતિ બોલી..કેવો રહ્યો આજનો દિવસ તારો કોલેજમાં? દીપકભાઈ બોલ્યા...બસ પપ્પા ખુબ જ સારો ગયો.તારી ફાઈનલ એક્ઝામ ક્યારે છે? ભારતીબેન બોલ્યા...એપ્રિલ મહિનામાં છે મમ્મી સ્તુતિ એ જવાબ આપ્યો.કેવી ચાલે છે તેની તૈયારી? દીપકભાઈ બોલ્યા..ખુબ જ સારી ચાલે છે પપ્પા એ Novels અંતરિક્ષની આરપાર ઝીંદગી સે બડી કોઈ સજા હિ નહીં હૈ, ઇલ્ઝામ ક્યાં હે યે પતા હિ નહીં હે. મુદ્રા ઈંફોર્ટ એટલે અમદાવાદનું જાણીતું નામ, અમદાવાદના ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં શ... More Likes This અંતરિક્ષની આરપાર - એપિસોડ 2 દ્વારા Jaypandya Pandyajay શ્રી શનિ મહારાજ દ્વારા Ashvin M Chauhan સવંત ૨૦૭૯ દ્વારા મહેશ ઠાકર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા