Sasu Vahu Vcche Mathakutnu Karan Shu? book and story is written by DadaBhagwan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sasu Vahu Vcche Mathakutnu Karan Shu? is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સાસુ વહુ વચ્ચે માથાકૂટનું કારણ શું? Dada Bhagwan દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 374 Downloads 1.3k Views Writen by Dada Bhagwan Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાસુ, વહુ અને વર એક ત્રિકોણ છે. દરેક કુટુંબમાં, તેમાંય ખાસ કરીને ભારતના પરિવારોમાં ઘેર-ઘેર આ ત્રિકોણ જોવા મળે છે. સાસુ અને વહુ વચ્ચે કોઈને કોઈ બાબતમાં ખીટપીટ ચાલ્યા જ કરતી હોય છે. કેટલાક અંશે પરિવારમાં અપવાદ હોય અને સાસુ-વહુમાં ઘર્ષણ ન થતાં હોય. પણ મોટેભાગે સાસુ-વહુ વચ્ચે ઉઘાડી નહીં તો કોલ્ડ વોર તો ચાલતી જ હોય છે. માથાકૂટ સાસુ-વહુની વચ્ચે થતી હોય, તેમાં બિચારો પતિ સેન્ડવીચ થઈ જાય છે. પુરુષ ક્યારેય સ્ત્રીની સાયકોલોજીને સમજી નથી શકતો એટલે કઈ રીતે પત્ની અને માને હેન્ડલ કરવું તે તેને સમજાતું નથી, એમાં ગોથું ખાઈ જાય છે. પરિણામે આ ત્રિકોણ સર્જાય છે.સાસુ વહુ More Likes This આપણા શક્તિપીઠ - 1 હિંગળાજ માતા મંદિર દ્વારા Jaypandya Pandyajay સ્વયંને કેવી રીતે ઓળખવું? દ્વારા Dada Bhagwan જીવન પ્રેરક વાતો - ભાગ 23 - 24 દ્વારા Harshad Kanaiyalal Ashodiya પ્રયાગરાજ- મહાકુંભ - 2025 દ્વારા Mamta Tejas Naik અંતરિક્ષની આરપાર - એપિસોડ 1 દ્વારા Jaypandya Pandyajay ઈશ્વરીય શક્તિ - ભાગ 1 દ્વારા પરમાર ક્રિપાલ સિંહ આટલો જનમ સુધારો ગુરુજી મારા દ્વારા Hemant pandya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા