Antim Musafar book and story is written by Aarti Garval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Antim Musafar is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અંતિમ મુસાફર Aarti Garval દ્વારા ગુજરાતી રોમાંચક 3 720 Downloads 1.9k Views Writen by Aarti Garval Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાતના ૧૨ વાગ્યે, અમદાવાદના બસ સ્ટેશન પર ભયજનક શાંતી છવાઈ ગઈ હતી.રસ્તાની લાઇટ્સ ઝબૂકતી હતી, અને સ્ટેશન પર માત્ર થોડાંક મુસાફરો પોતાની બસ પકડવા માટે હડબડાતા હતા. એકલતાનો અહેસાસ ઘનાશક હતો.જયેશ એકલો જ જૂનાગઢ જવાની બસ માટે વાટ જોઈ રહ્યો હતો.ઓફિસનું કામ પૂરૂં કરી બસ સ્ટેશન પહોંચતા જ એણે ઘડીયાળ જોઈ—૧૨:૦૫."આટલી મોડી રાતે મુસાફરી કરવી ખરેખર ઊંડા શ્વાસ ભરાવે છે," -એણે મનમાં વિચાર્યું.રાતભરના થાકથી એની આંખો ભારી થઈ રહી હતી. થોડી ઊંઘ પણ આવી રહી હતી, પણ હવે બેસવાની જગ્યાએ બસની રાહ જોવી પડી.સ્ટેશન પર થોડીક યાંત્રિક અવાજો સિવાય બધું શાંત હતું.અચાનક, હવામાં એક અસામાન્ય ઠંડક ફેલાઈ. હવા પણ જાણે More Likes This બિલ્લી બંગલો - ભાગ 7 દ્વારા Dhamak Rebirths - The Mysterious tale of Marriage - 2 દ્વારા Hemangi ભુતાવડ - 1 દ્વારા Dhamak તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - પ્રસ્તાવના દ્વારા અનિકેત ટાંક શ્રાપિત ધન - ભાગ 4 દ્વારા Dhamak અજ્ઞાત. - 1 દ્વારા Saumil Kikani ઉર્મિલા - ભાગ 12 દ્વારા Aarti Garval બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા