Aankhoni Bhasha - 4 - Last Part book and story is written by R. B. Chavda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aankhoni Bhasha - 4 - Last Part is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - (અંતિમ ભાગ) R B Chavda દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 3 1.1k Downloads 2.9k Views Writen by R B Chavda Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અનાયા અને રિધમ વચ્ચેનો સંબંધ હવે માત્ર મિત્રતા નહીં, પણ પ્રેમમાં બદલાઈ ગયો હતો. પણ અનાયા એ હજી સુધી પોતે એનો સ્વીકાર કર્યો નથી. રિધમ એને હંમેશા એ જ કહેતો કે, "જીવનમાં એક તક પોતાને પણ આપવી જોઈએ, કારણ કે દરેક ચિત્ર માત્ર એક રંગથી પૂર્ણ થતું નથી."એક રાત, અનાયા લેટ નાઈટ પેઇન્ટિંગ કરી રહી હતી. એ ચિત્ર એક દંપતીનું હતું, જે હાથમાં હાથ લઈને સાંજના સમુદ્ર કિનારે ઉભા હતા. એની આંખોમાં એક અલગ જ ચમક હતી. પણ ચહેરા હજી અધૂરા હતા. એ આખી રાત ચિત્ર પૂરું કરવાનો પ્રયત્ન કરતી રહી, પણ કશુંક ખૂટતું હતું.એનું બ્રશ ફરીથી ચાલતું અટકી ગયુ. Novels આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા સૂરજ ધીમે-ધીમે આકાશમાં ધબકતો ચાલ્યો જતો હતો, શહેરની ગલીઓમાં સાંજની શાંતિ પ્રસરી રહી હતી. એક કોન્ફરન્સ હોલમાં ભારે રોશની વચ્ચે અલગ અલગ કલાના ચાહકો એકઠા... More Likes This પુનર્જન્મ - એક પ્રેમ અને હાસ્યયાત્રા - પ્રસ્તાવના દ્વારા Vrunda Jani ચંદ્રવંશી - પ્રકરણ 3 દ્વારા yuvrajsinh Jadav અચાનક સપનાનું આગમન - ભાગ 1 દ્વારા Vrunda Jani મારું દિલ નેહડામાં - 1 દ્વારા RUTVI SHIROYA અતૂટ બંધન - 1 દ્વારા Thobhani pooja આઈ લાઇનર - 2 દ્વારા vinay mistry અનુભવ - પાર્ટ 1 દ્વારા Aloka Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા