believe or not book and story is written by Dr bharati Koriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. believe or not is also popular in Mythological Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા Dr Bharti Koria દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ 1 1.9k Downloads 5.2k Views Writen by Dr Bharti Koria Category પૌરાણિક કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જાગુ હજી રાતના 11:00 વાગે બસ સ્ટેન્ડે ઉતરી હતી. આમ તો એણે રસ્તામાં જ પપ્પાને ફોન કરી દીધો હતો કે 15 મિનિટમાં એ પહોંચે છે. જેવું બસ સ્ટેન્ડ આવ્યો કે એકદમ ખુશ ખુશ થઈ ગઈ. "હાલો પપ્પા બસ સ્ટેન્ડ પહોંચી ગઈ તમે ક્યાં પહોંચ્યા?""એ હું હજી રસ્તામાં છું પહોંચું છું પાંચ મિનિટમા"ઓકે.... જાગુ એ પોતાનો ફોન પર્સમાં મૂક્યો અને થેલાઓ ઉપાડી અને બસ સ્ટેન્ડમાં સાઈડમાં જઈ ઉભી રહી. એટલી જ વારમાં તેના પપ્પા આવી પહોંચ્યા અને એ ટુ વીલ પર બેસી અને ઘરે પહોંચી ગઇ. ઘરે પોતાની સાથે નાનકડો ભત્રીજો દરવાજા આગળ ઉભ્યો હતો એ દોડીને એને ચોંટી ગયો. . More Likes This ચંદ્રવંશી - પ્રસ્તાવના દ્વારા yuvrajsinh Jadav દેવ (કહાની એક યોધ્ધા ની) - 4 દ્વારા Ajay Kamaliya જૂનું અમદાવાદ દ્વારા Ashish શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 1 દ્વારા સુરજબા ચૌહાણ આર્ય રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 1 દ્વારા Anurag Basu દૈત્યાધિપતિ II - ૧ દ્વારા અક્ષર પુજારા રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 1 દ્વારા Anurag Basu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા