Lagnina Pavitra Sambandho - 14 book and story is written by Mausam in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lagnina Pavitra Sambandho - 14 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 14 Mausam દ્વારા ગુજરાતી વાર્તા 5 2.1k Downloads 3k Views Writen by Mausam Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રવિવારે ત્રણેયને રિસોર્ટમાં ખૂબ મસ્તી કરી. ખૂબ એન્જોય કર્યું. ઘણા ફોટા પડ્યા. અભિષેક અને ક્ષિપ્રા ને ખુશ જોઈ પ્રકૃતિ પણ મનમાં મલકાતી.આખરે અભિષેકે જે પ્લાન કરેલું તે મુજબ જ દિવસ પસાર થયો. થાક્યા પાક્યા રાતે ઘરે આવી ત્રણેય સુઈ ગયા. સોમવારની સવારે રોજીંદા કાર્ય પ્રમાણે પ્રકૃતિ એ પોતાના કામ પતાવ્યા. શનિવાર નું કામ તેને આજ કરવાનું હતું.પ્રારબ્ધ વિશે જાણવા તેને સૌરભની હોસ્પિટલમાં જવાનું હતું. ઘરથી થોડી વહેલા નીકળી ગઈ. આજ તો પ્રારબ્ધ વિશે કંઈક તો જાણવા મળશે જ તે વિચારથી ખુશ થતી પોતાના એકટીવા પર જતી હતી. સવારના ઠંડા પવનને તે મહેસુસ કરતા કરતા પોતાના ભૂતકાળમાં માં ખોવાઈ ગઈ. * Novels લાગણીના પવિત્ર સંબંધો "લાગણીના પવિત્ર સંબંધો ..." કહાનીમાં જીવંત સંબંધોમાં રહેલી પવિત્રતા અને નિઃસ્વાર્થ ભાવે કરેલા પ્રેમ ની જીત... જેવા જિંદગીના અણમોલ મૂલ્યોનું ભા... More Likes This વહેતી વાર્તાઓ - 1 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" વિરહની વેદના.. દ્વારા ︎︎αʍί.. એક કપ કૉફી - 2 દ્વારા Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા