NARAK book and story is written by Manish Chudasama in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. NARAK is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નરક મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” દ્વારા ગુજરાતી વાર્તા 7.1k 2.4k Downloads 8k Views Writen by મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 'જુઓ રવજીભાઈ, મારો દીકરો અને તમારી દીકરી એકબીજાને પ્રેમ કરે છે. તમે આ લગ્ન માટે રાજી નહીં થાવ તો ક્યાંક બંને ઊંધુ પગલું ના ભરી બેશે. અને જો એવુ બને તો આપડે જ એ બન્નેનાં ગુનેગાર કહેવાઈશું. આપડા સંતાનોની ખુશીમાં જ આપડી ખુશી હોવી જોઈએ. વળી આપડી જ્ઞાતિ પણ એક છે. એટલે સમાજ શું કહેશે એની કોઈ ચિંતા નથી. મેં કીધું એ વાત પર થોડો વિચાર કરજો.' રામજીભાઈ અને સંધ્યાબેને રવજીભાઈનાં ઘરે જઈને વાત કરી. રવજીભાઈ અને રામજીભાઈની દુકાન અમદાવાદ શહેરમાં બાજુબાજુમાં જ આવેલી હતી. વળી બન્ને એક જ જ્ઞાતિનાં. બંને વચ્ચે પારિવારિક સંબંધ. બંને પરિવારો આર્થિક રીતે સુખી હતા. More Likes This એક પુરુષની આઝાદી! - 1 દ્વારા Ashoksinh jadeja બેસ્ટ મિત્ર - 1 દ્વારા bhuri રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા