કસક - 24 Kuldeep Sompura દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો કસક - 24 Kasak - 24 book and story is written by Kuldeep in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kasak - 24 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કસક - 24 Kuldeep Sompura દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (12) 1.2k 2.3k કવન ઉઠી ગયા બાદ પોતાની જગ્યા પર બેસીને પુસ્તક વાંચવા લાગ્યો. સવાર ના છ એક વાગ્યે એક સ્ટેશન આવ્યું તે થોડુંક મોટું સ્ટેશન હતું.ત્યાં આટલી વહેલી સવારમાં ચા વહેંચવા વાળા માણસો આમથી તેમ આંટા મારી રહ્યા હતા.કેટલાક તો ટ્રેનની ...વધુ વાંચોપણ આવી ગયા. કવને એક કપ ચા પીધી.તે ફરીથી પોતાના પુસ્તક વાંચવામાં વ્યસ્ત થઈ ગયો.ત્યારે એક પછી એક સ્ટેશન જતા ગયા.ઠંડી હવે થોડી થોડી ઓછી થતી જતી હતી. તે રાજસ્થાન માં આવી ગયો હતો.તેણે સાંભળ્યું તું કે રાજસ્થાન માં રાત્રે ખૂબ ઠંડી પડે છે.જો કે તેને તેનો અનુભવ સવારમાં થોડો થોડો થઈ ગયો હતો.ટ્રેનમાં જેમ જેમ સમય આગળ જતો ગયો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કસક - 24 કસક - નવલકથા Kuldeep Sompura દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (517) 66k 109.7k Free Novels by Kuldeep Sompura બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ