Phule Savitribai book and story is written by Savdanji Makwana in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Phule Savitribai is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ફૂલે સાવિત્રીબાઈ वात्सल्य દ્વારા ગુજરાતી પ્રેરક કથા 6.8k 2.1k Downloads 10.2k Views Writen by वात्सल्य Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાવિત્રીબાઇ ફૂલે :તેમને કોટી કોટી નમન ગઈ કાલે જેમની જનમ જયંતી હતી.એક ગરીબ અને નિમ્ન જાતીમાં જનમને કારણે ત્યાંની સ્થાનિક સ્કૂલમાં શિક્ષણ લઇ ન લઇ શક્યાં પરંતુ પાછળથી લગ્ન બાદ પોતાના પતિ પાસે શિક્ષિત થયાં અને આ સંનારી પ્રથમ શિક્ષિકાનું બિરુદ લઇ ગયાં.સાવિત્રીબાઈ ફુલેનો જનમ ૩ જાન્યુઆરી ૧૮૩૧ ભારતીય સમાજ સુધારક,શિક્ષણવિદ્ અને કવયિત્રી હતા.તેમને ભારતના પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે.તેમણે પતિ જ્યોતિરાવ ફુલે(આજે મહારાષ્ટ્રની જ્યોતિબા ફૂલે યુનિવર્સીટી તેમની યાદ બનીને તત્કાલીન સરકારે તેમનું મરણોત્તર બહુમાન ક્ર્યું છે.)સાથે મળીને સ્ત્રી અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કર્યું હતું. ફુલે દંપતીએ ૧૮૪૮માં પુણેના ભીડેવાડામાં પહેલી ભારતીય કન્યા શાળાની સ્થાપના કરી હતી. More Likes This સાથ (એક ઘર, એક જીવન, એક સંબંધ) - 1 દ્વારા Aloka Patel શિક્ષણ જગત - શું રોજિંદા જીવનમાં ગણિત ખરેખર વપરાય છે? દ્વારા Tr Mrs Snehal Rajan Jani બાળપણ છીનવીશ નહીં… પીરસીશ દ્વારા ANKIT J NAKARANI રોકાણ - 1 દ્વારા Aloka Patel મનનો નાસ્તો - ભાગ 1 દ્વારા Er Gopal Saraiya મારી વાત - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri મૌન - 1 દ્વારા Mansi Desai Shastri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા