વર્ણન
સળંગ વાર્તા ઈન્સ્પેક્ટર ACP ભાગ - ૨૦વાચક મિત્રો, સૌથી પહેલાં તો, આ મારી સળંગ વાર્તામાં, બે મહિનાનાં અંતરાલ બદલ, હું આપની ક્ષમા ચાહું છું, મને વિશ્વાસ છે કે, આપના સહકારની કૃપા નિરંતર આપશો.ધન્યવાદશૈલેશ જોષીહવે આપણે આ વાર્તાને આગળ વધારીએ, ભાગ ઓગણીસમાં આપણે જાણ્યું કે,ઈન્સ્પેક્ટર AC ને, સરપંચ શિવાભાઈનાં થયેલ ખુન, અને લૂંટવાળા કેસ બાબતે, રમણીકભાઈ એ, બે શંકાસ્પદ વ્યક્તિના નામ આપ્યા છે.એકતો, મૃતક શિવાભાઈનાં પત્ની, પાર્વતીબહેનનાં કહયા પ્રમાણે,કોન્ટ્રાકટર અશોકભાઈ, અનેપાર્વતીબહેનનાં, જમાઈનાં કહેવા પ્રમાણે, પેલાં બે મજૂર, જે બનાવની રાત્રિએ, એમની ગાડીમાં હાઈવે સુઘી ગયાં હતાં.બસ, AC આ બે બાતમીનાં આધારે, આ બે શંકાસ્પદ લોકોની તપાસ કરવા, અને એ પણ, સાદા