The priseless voice of love - 3 book and story is written by sangani saurabh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The priseless voice of love - 3 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રેમ નો અમૂલ્ય અવાજ - 3 Saurabh Sangani દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 2 1.3k Downloads 4.3k Views Writen by Saurabh Sangani Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સંજોગો અનુસાર જિંક્લ ને સુરત એના માસી ને ત્યાં મહિનો રોકાવા જવાનું થયું માસીની તબિયત ના કારણે અને વિરલ ને સાંજે ત્યાંદરરોજ બેસવા જવાનું થતું, બને ની મુલાકાત હર સાંજે થવા લાગી પણ એકબીજા સામે જોવાનું થાય વાતો ના થાય પત્તે રમતા રાતે નેદિવસે માસી દ્વારા વિરલ ના વખાણ સાંભળીને મનમાં એના પ્રત્યે વધારે મજબૂતી આવી ગયતી, આખો દિવસ વિરલ ને યાદ કરવામાં નેએની રાહ માં વિતાવવા લાગી, વિરલ કઈ પણ વસ્તુ લાવે એના રૂપિયા ના લેતો પરિસ્થિતિ ઘર ની જોઈને એ જિંક્લ ને મનમાં સારું બેસીગ્યુંતું, એક દિવસ વિરલ સવારમાં ફોન ઘરે ભૂલી ગયો ને જોબ પર જતો રયો ખબર પડતા વિરલે એનાજ ફોન માં ફોન કર્યો ને જિંક્લ લેઉઠાવ્યો જિંક્લ નેજ ફોન સાચવી રાખવાનું કીધું ને જિંકલે ફોન બંધ કરીને મૂકી જ દીધો વિરલ આવ્યો ત્યારે સીધો પેલા ફોન માંગ્યો નેઆખમાં આંખ નાખી ને વાત કરવાનો અનુભવ કર્યો, એવુજ એક દિવસ મહેમાન આવ્યા ત્યારે ચા પાણી દેવામાં બને એકલાજ હતાજિંક્લ ને બોલાવવાની ઈચ્છા થાય પણ બોલાવી સકીજ નય, સાંજે બીજા ઘરે બેસવા જવાનું થયું જિંક્લ ને એના માસી માશા ચાલીનેજવાનું નકી કર્યું એટલે ચાલતા જતા હતા એવામાં વિરલ આવ્યો એટલે ગાડી માં બેસવાનું કીધું વડીલોએ નકી કર્યું અમે હાલતા આવીયેતું જિંક્લ ને લેતો જા એટલે જિંક્લ ને જોય એવુજ મળી ગયું ને જિંક્લ બેઠી ને ખભા પર હાથ રાખ્યો ને જિંક્લે જાણી જોઈનેજ હાથ રાખ્યોતો અને પાછા વળતા પણ જિંકલે મોકાનો ફાયદો ઉઠાવીજ લીધો પણ એકબીજા કઈ સકતા નોતા એવામાં એકદિવસ જિંક્લ ના ફઈ નીછોકરી વિરલ ત્યાં રોકાવા આવી બને ના નામ વિરલ,વિરલ એટલે એ બેય ને માશી ખીજવતા ને જિંક્લ ને પેટમાં સીધી આગ લાગી જતી, વિરલ નું નામ પુરી પણ હતું એટલે એને બધા પુરી જ કહેતા એકવાર સાંજે પુરીએ પાણીપુરી બનાવી વિરલ ને જમવા બોલાવ્યો એટલેજિંક્લ ને અંદર થી બીક હતી કે વિરલ પુરી ના હાથનું ખાઈ ને જો એનામાં રસ લેતો થઇ જશે તો ? અને ભગવાને સંજોગોજ એવા બનાવ્યાકે વિરલ આવીજ ના શક્યો એટલે જિંક્લ ની અગ્નિ ઠંડી પડી, પણ જિંક્લ ના માસીને પુરી અને વિરલ ના લગ્ન કરાવવાનીજ લત લાગીગયેલી એટલે બેયની પાછળ પડી ગયા ને એ જિંક્લ થી સહન જ ના થતું વાત વાતમાં માસીએ પણ પૂરીને વિરલ વિષે કીધું ને એનુંગોઠવવાનું નકી કરવાનું સ્વપ્ન જોઈ લીધું ને એક બાજુ જિંક્લ પૂરીને કેમ ના પાડવી એનો પ્લાનિંગ ઘડવા મળી એવામાં પુરીના મોઢામાંથીકુદરતે જિંક્લ નુજ નામ કઢવ્યુ કે મારા કરતા જિંક્લદીદી માટે સારું કેવાય ને એ બને ઉમર માં પણ સરખા કેવાય ત્યારે જીંકલે મનમાંવિચાર્ર્યું વાહ પુરી સારો સોટ મારી દીધો, જિંક્લ ને ખબર પડી ગય તી કે પુરી પર વિરલ ધ્યાન દે છે માશી એ કીધું એટલે એટલે એધ્યાન ના દે એવું જ એ કરતી, સ્વાભાવિક કે કોઈ વ્યક્તિ આપને દરરોજ કોઈ વિશે ક્યે એટલે આપણું ધ્યાન તે તરફ જાય જ એ જિંક્લપણ સમજતી એટલે એ વિરલનું ધ્યાન પુરી પર ના જાય એવા માહોલ બનાવવાની કોસીસ કરતી, જિંક્લ નો ઘરે જવાનો સમય આવીગયો હતો એટલે એ દિવસે રાતના ત્રણ વાગ્યા સુધી પતે રમ્યા અને પાછા વિરલ ને જિંક્લ એકજ ટિમ માં રમતા હતા એટલે ઇશારાથી જરમતની વાતો કરતા, સંજોગો અનુસાર જિંક્લ ને પાછું રોકાવાનું થઇ ગયું એટલે એને જેવું જોતું હતું એજ મળી ગ્યું, એકદિવસ માસી નોફોન હાથમાં આવતા એમાંથી વિરલ નો નંબર કાઢીને એની નોટ માં લખી દીધો, પણ ખોટું કરી બેસવાની ભાવનાથી એ નંબર થોડા સમયપછી કાઢી નાખ્યો,અગિયાર મહિના પછી ગામડે લગ્ન માં જવાનું થયું એટલે જિંક્લ ને લઇ જવી હતી પણ જિંક્લ ના પાડતી હતી જેવી ખબર પડી કે વિરલઆવે છે એટલે અચાનક જ હા પાડી ને તૈયાર થઇ ગઈ, બસ માં વિરલ માટે સિંગલ સોફો નીચે અને જિંક્લ નો ડબલ નો સોફો ઉપર નોહતો પણ સામ સામે જ હતો જિંક્લ ક્યારેય પણ બસ માં બારી સિવાય બેસતી નય પણ વિરલ ને જોઈ શકે એટલે એ આ વખતે બારીપાસે ના બેઠી, અને વિરલ પાછો સટર બંધ કરીને બેઠો જિંક્લ મનમાં વિચારતી એકતો સામેથી લાઈન આપું છુંને સાલો સટર બંધ કરીનેબેઠો છે જિંક્લ તો મોઢું દેખાય એટલું સટર ખોલીનેજ વિરલ દેખાય એની રાહ જોઈને બેઠી વચ્ચે હોલ્ટ આવતા સટર ખોલ્યું જિંક્લનેવળી વિરલે નાસ્તા નું પૂછ્યું નારાજગીમાં જીંકલે નાજ પાડી દીધી જિંક્લ ને એમજ હતું હવે ખુલ્લું રાખશે પણ પાછું બંધ કરીનેજ સુઇગયોઅને છેલ્લે ગામ આવવા ટાણે સવારે છેક ખોલ્યું જિંક્લ ને પછી ખબર પડી સટર બંધ કરીને પિક્ચર જોતો હતો મનમાં થયું છોકરી લાઈનઅપતીતી ને આ લેવા ના બેઠો પણ વિરલ ને મનમાં એમના સગાવાળા ને ઘર ની બીક ના કારણે જિંક્લ ને એક પણ પ્રકારની ખબર નાપડવા દેતો,ક્રમશઃ... Novels પ્રેમ નો અમૂલ્ય અવાજ 'પ્રેમ' એવો શબ્દ છે, જેની વ્યાખ્યા બધાના મત મુજબ જુદી જુદી આપતા હોય છે, અને શબ્દ પણ એવોજ છે જેની વ્યાખ્યા અનંત છે પ્રેમ ઘણી રીતે થાય છે, જરૂર... More Likes This શંકા ના વમળો ની વચ્ચે - 6 દ્વારા Jalanvi Jalpa sachania પ્રેમ નો એહસાસ - ભાગ 1 દ્વારા Shital સાંચી નો પ્રેમ..! (ભાગ - 1) દ્વારા outofworldthough અઘૂરો પ્રેમ - 1 દ્વારા Grishma Shah જોધા અકબર એક પ્રેમકથા દ્વારા Munavvar Ali પ્રેમની એ રાત - ભાગ 1 દ્વારા Tejas Vishavkrma પ્રેમ થાય કે કરાય? ભાગ - 1 દ્વારા Tejas Vishavkrma બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા