Crime or revenge book and story is written by Akshaybhai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Crime or revenge is also popular in Crime Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ગુનાહ કે બદલો Akshaybhai દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 15 1.4k Downloads 3.8k Views Writen by Akshaybhai Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સ્કૂલ ટાઈમ દરમિયાન સ્ટાફના તમામ શિક્ષકોનો મોબાઈલ ઓફિસમાં જમાં કરી દેવામાં આવતો પણ એનો મોબાઈલ એની પાસેજ રહેતો હતો. એણે જે સ્કૂલમાં ઇન્ટર્નશીપ કરી એજ સ્કૂલમાં એને નોકરી મળી ગઈ હતી. એનામાં એક સારા શિક્ષકનાં તમામ ગુણો હતા. પણ મોર્ડન જમનાનો શિક્ષક હતો દેખાવ મા પણ સારો. લંબગોળ ચહેરો આછી દાઢી મુંછ. આંખ પર ગોગલ્સ હોય તે ફક્ત સ્કૂલ અને ક્લાસ માંજ આંખ પરથી નિકળતા. બાઇક પર જતો હોય ત્યારે વાળ હવામાં ઉડતાં હોય. વેકેશન પુરું થવાં આવ્યું હતું તે સમયે સ્કૂલ માંથી નોકરી માટે ફોન આવેલો અને એણે એમ.ઍ. કરતાં કરતાં નોકરી કરવાનું શરું કરી દીધેલું.. પ્રાઇવેટ સ્કૂલ હતી. More Likes This અંધકાર નો અવાજ - 1 દ્વારા Vijaykumar Shir The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો) - 1 દ્વારા Aghera વિશ્વનાં ખતરનાક સિરીયલ કિલર - 1 દ્વારા Anwar Diwan અભિનેત્રી - ભાગ 1 દ્વારા Amir Ali Daredia શંખનાદ - 18 દ્વારા Mrugesh desai ધ ગ્રેટ રોબરી - 1 દ્વારા Anwar Diwan ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 1 દ્વારા Siddharth Maniyar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા