Basketball book and story is written by Krutika in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Basketball is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બાસ્કેટબૉલ Krutika દ્વારા ગુજરાતી વાર્તા 18.2k 1.5k Downloads 5.8k Views Writen by Krutika Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બાસ્કેટબૉલ “ટપ....ટપ....ટપ...!” “પપ્પાં-પપ્પાં....! મારી જોડે બાસ્કેટબૉલ રમોને....!” નાનકડો મિત ખાખી કલરનો બ્લેક લાઈનીંગવાળો બાસ્કેટબૉલ પોતાનાં બંને હાથવડે ટપારતો-ટપારતો તેનાં પપ્પાં પાસે આવીને બોલ્યો. છ વર્ષનો મિત આમતો એકદમ ક્યૂટ છોકરો હતો. મસ્ત મજાનો ગોરોચિટ્ટો ગોળમટોળ ચેહરો, બાબરી ઉતાર્યા વગરના લાંબા અસ્તવ્યસ્ત વાળ, કાંચ જેવી મોટી કાળી આંખો અને સહેજ ભરાવદાર રસગુલ્લાં જેવું શરીર. હાલ્ફ સ્લીવની મિકી માઉસની પ્રિન્ટવાળી બ્લેક ટી-શર્ટ, નાની જીન્સની ચડ્ડી અને નાનકડાં પગમાં સ્પોર્ટ્સ શૂઝ પહેરેલાં મિતને જોઈને કોઈ અજાણ્યાને પણ પરાણે વ્હાલ ઊભરાઈ આવે અને તેની સાથે રમવાનું મન થઈ આવે. “બેટાં....! હું બીઝી છું....! મારે એક્સઝામનું રીડિંગ ચાલુ છે....! પછી....!” More Likes This કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા