Marmasthal - Marma Sthal book and story is written by anjana Vegda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Marmasthal - Marma Sthal is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મર્મસ્થળ - મર્મ સ્થળ anjana Vegda દ્વારા ગુજરાતી કવિતાઓ 6.4k 1.6k Downloads 6k Views Writen by anjana Vegda Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મારી આ રચનાઓ આપને પસંદ આવશે એવી આશા રાખું છું.❤️❤️❤️❤️❤️❤️❤️?❤️❤️❤️❤️❤️❤️❤️❤️. ઉધાર લાગે છે ચાંદની રાત પણ અંધકાર લાગે છે તિમિરની વિશાળ વણજાર લાગે છે. આંખોથી પણ નથી ઝીલાતું હવે તો પાંપણને પણ સપનાનો ભાર લાગે છે. હિસાબોમાં થોડોક ફેરફાર લાગે છે સંબંધો પણ હવે તો ધરાર લાગે છે. ચાર દીવાલોની વચ્ચે કેદ આ હ્રદય જિંદગી પણ હવે કારાગર લાગે છે. તરસ અંતરની બૂઝતા વાર લાગે છે રગે રગ મહી કોઈ અંગાર લાગે છે. કટકે કટકે ધબકાર ચૂકવાય છે ' અંજુ ' આ શ્વાસો પણ હવે ઉધાર લાગે છે. - વેગડા અંજના એ. ❤️❤️❤️❤️❤️❤️❤️??❤️❤️❤️❤️?❤️ More Likes This પ્રેમ ની વાતો દ્વારા Shreya Parmar મારી કવિતા ની સફર - 1 દ્વારા Sanjay Sheth ગઝલો - ભાગ 1 દ્વારા JIGAR RAMAVAT સચેતની કવિતાઓ દ્વારા Vijay Shihora માઁ - 1 દ્વારા Shreya Parmar પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 1 દ્વારા Dakshesh Inamdar ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા