વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૭ Arvind Gohil દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ક્લાસિક નવલકથાઓ પુસ્તકો વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૭ VAHUE VAGOVYA MOTA KHORDA - 17 book and story is written by Arvind Gohil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. VAHUE VAGOVYA MOTA KHORDA - 17 is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૭ Arvind Gohil દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ (26) 1.9k 4.2k ગામલોકોની વાતો સાંભળીને તો હમીરભા અને ભીખુભાની આંખોના ખૂણા લાલ થવા લાગ્યા. અનેક વિચારો મગજ સાથે અથડાવવા લાગ્યા. કોઈ માણસ આટલો નિર્દય અને બુદ્ધિહીન કેવી રીતે હોઈ શકે ? આ વિચારે શરીરના નવ્વાણું હજાર રૂંવાડા બેઠા કરી દીધા. શ્વાસો ...વધુ વાંચોઅચાનક જ વધી ગઈ. બેયના નેત્રોમાંથી તો ઝાળો વછૂટવા લાગી. કોઈ પાડોશીના ઘેરથી પાણી લાવીને શામજીભાઈને પાયું. પહેલાના સમયમાં પિયરીયાવાળા દીકરીના ઘરનું પાણી પણ નો'તા પીતા. પણ હમીરભા અને ભીખુભાના લાલચોળ બનેલા ચહેરા જોઈને કોઈ પાણીનું એમને પૂછી શકતું નહિ. રાતના નવેક વાગ્યા હશે. એ કાળી રાતમાં જાણે કોઈનો કાળ ભમતો હોય એવું લાગી રહ્યું હતું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૭ વહુએ વગોવ્યા મોટા ખોરડા - નવલકથા Arvind Gohil દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ (757) 55.3k 138.8k Free Novels by Arvind Gohil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ