My first love book and story is written by Patel Kanu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My first love is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મારો પહેલો પ્રેમ Patel Kanu દ્વારા ગુજરાતી વાર્તા 5.5k 1.3k Downloads 5k Views Writen by Patel Kanu Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ખળ ખળ નદીના નિર્મળ નીરનું સંગીત રેલાઈ રહ્યું હતું. પક્ષીઓ નો કલરવ એની મધુરતામાં વધારો કરતું હતું. સૂર્ય ક્ષિતિજની બાહોમાં છુપાઈ જવા માટે દોડી રહ્યો હતો. સંધ્યાની લાલી આકાશના કલરવ પર રંગોળી દોરી રહી હતી. નદીના નીરને બાથમાં ભરીને પવન ધરતી પર ઊગી નીકળેલા ઘાંસને ભીંજવી રહ્યો હતો. ઘટાદાર આંબાના વૃક્ષની મધ્યમાંથી કોઈ કોયલ કૂહુ... કુહું.... પોકારી રહી હતી. ચારે દિશામાંથી પક્ષીઓ પોતાના ઘર તરફ પાછા ફરી રહયાં હતાં ગોવાળો પોતાની ગાયો ને ગામ ભણી દોરી રહયાં હતાં. હવે તો આખો દિવસ અગન ઝાળ વરસાવતો ગોળો પણ એક પર્વતની ગોદમાં માથું નાખી ને સૂઇ ગયો હતો. More Likes This લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા