runanubandh - 2 book and story is written by Megha Acharya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. runanubandh - 2 is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઋણાનુબંધ ભાગ ૨ Megha Acharya દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 6 1.3k Downloads 3.5k Views Writen by Megha Acharya Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એવું તો શું હતું એ સ્ક્રીનલોક પર ???એના પર હતો પ્રેમ અને એની પત્ની ના લગ્નો નો ફોટો...માહી ની આંખો માં આંસુ આવી ગયા અને એ ફરીથી ભાન ભૂલી ગઈ.... પરંતુ ફરીથી ભૂતકાળના કાંટાળા વન માં પગ મૂકે એ પહેલાં જ કોઈ એ અવાજ આપ્યો...“મેડમ પ્લીઝ,જલ્દી કરશો...દર્દી નું નામ નામ બોલો....”માહી રડમશ અવાજ માં “હા”એટલું બોલી ને ફરીથી ઉતાવળ કરીને પર્સ મા નિશા નો આઈ કાર્ડ શોધે છે...અને એને જેવો કાર્ડ મળે છે કે તરત જ એક શ્વાશ લેવાનું પણ છોડી ને એ નામ વાંચે છે......“નિશા પ્રેમ જોશી”આટલું વાંચતા ની સાથે તો માહી નો આંસુ ઓ નો સેતુ તૂટી પડે છે બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા