Lagniyonu Shityuddh - Chapter 12 book and story is written by Aadit Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lagniyonu Shityuddh - Chapter 12 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 12 Aadit Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 4 605 Downloads 2k Views Writen by Aadit Shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ - 12 જ્યારે અમુક રહસ્યો ઉજાગર થવાના હોય ત્યારે, ન તો એને રોકી શકાય છે કે ન તો કાબૂમાં રાખી શકાય છે. કારણ કે કુદરતે તેને નિશ્ચિત સમયે જ ઉજાગર કરવાનો કારસો રચ્યો હોય છે. આખી રાત દરમ્યાન, નુપૂરે અનંતની અંગત ડાયરી વાંચી નાખવા માટે એક પણ ક્ષણ જવા દીધી ન હતી. લગભગ તેણે બધા જ પન્ના, કારણો, બનાવો, સંજોગો, જેમાંથી પસાર થયા પછી અનંત આવો કડક, ખડ્ડૂસ અને નિષ્ઠુર બની ગયો હતો. ઘણી વખત નુપૂરના મનમાં અનંતના આ વિચિત્ર વર્તાવને લગતા પ્રશ્નો ઉદભવતા હતા, પરંતુ આજે તેણે એક જ રાતમાં એ તમામ સવાલોના જવાબોને મેળવી લીધા હતા. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા