Priyanshi -16 book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Priyanshi -16 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રીંયાશી - 16 Jasmina Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 12 1.5k Downloads 3k Views Writen by Jasmina Shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન " પ્રિયાંશી "ભાગ-16 જ્યાં મિલાપ રોકાયો હતો ત્યાંથી થોડે દૂર તેની હોસ્પિટલ હતી, જ્યાં તે આગળ સ્ટડી પણ કરતો અને બાકીના સમયમાં તેને ત્યાં પ્રેક્ટિસ કરવાની રહેતી. ઇન્ડિયાથી ગયા પછી ત્યાં સેટ થવામાં થોડો સમય લાગેજ મિલાપને પણ શરૂઆતમાં તો બિલકુલ ગમતું નહિ. પણ હોસ્પિટલના હિસાબે સમય પસાર થઇ જતો હતો. રોજ રાત્રે ઘરે આવીને થાકીને લોથપોથ થઈ જતો ક્યાં ઇન્ડિયાની આરામની જિંદગી અને ક્યાં યુ. એસ.ની બીઝી લાઇફ બંને વચ્ચે આસમાન-જમીનનો ફરક હતો. અહીં બધું જ કામ તેણે જાતે જ કરવું પડતું અને જમવામાં પણ કંઇ બહુ મજા આવતી નહિ. પણ વિચારતો હતો કે ધીમે ધીમે સેટ થઇ જવાશે. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા