ક થી જ્ઞ સુધી... એ તો ચાલી નીકળ્યા nirav kruplani દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

K thi g sudhi book and story is written by nirav kruplani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. K thi g sudhi is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

ક થી જ્ઞ સુધી... એ તો ચાલી નીકળ્યા

nirav kruplani દ્વારા ગુજરાતી કવિતાઓ

કૂચ કરીને એ ચાલી નીકળ્યાખટારામાં બેસીને ચાલી નીકળ્યાગ્રુપ બનાવીને ચાલી નીકળ્યાઘર છોડીને ચાલી નીકળ્યાચાલી નીકળ્યા એ ચીંથરેહાલ જીવો..છેતરાયા બહુ, પણ એ ચાલી નીકળ્યા..જમવાનું છોડીને ચાલી પડ્યા,જીર્ણશીર્ણ પણ ચાલી નીકળ્યા.ઝેર પીને પણ ચાલી નીકળ્યા,નીલકંઠો તો ચાલી નીકળ્યા..ટટળી ઉઠ્યું પેટ, ભૂખે ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો