Sukhad medaap - 6 book and story is written by Kinjal Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sukhad medaap - 6 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સુખદ મેળાપ - ૬ Kinjal Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 12 1.7k Downloads 4k Views Writen by Kinjal Patel Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આટલું કહી એ ઉભી થઇ, મને ખ્યાલ આવ્યો કે બસ અહીં જ અમારી મુલાકાત પૂરી તું થઇ. હવે આ કોફી પણ મને ઝેર જેવી લાગશે. અમે બંને કોફી શોપની બહાર આવ્યા અને કઈ પણ બોલ્યા વિના અમે રિક્ષા સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યા. મે એણે કહ્યું હું તને ઘરે મૂકી જાઉં પણ એણે તરત જ ના કહી અને રિક્ષા તરફ ચાલવા લાગી.રિક્ષામાં બેઠા પછી મારી તરફ ફરી આવજો કહેવા ત્યારે મારાથી અનાયાસે પુછાઇ ગયું કે તારું નામ તો જણાવતી જા.આ સાંભળી એના ચહેરા પર આછું સ્મિત આવી ગયું અને સ્મિતમાં પણ દર્દ છુપાયેલ હતુ. આખરે જતા પહેલા એણે એનું નામ જણાવ્યું Novels સુખદ મેળાપ મિહિર ત્રિપાઠી, લેખન ક્ષેત્રનું પ્રખ્યાત નામ અને પોતાનામાં ખોવાયેલા રહેવા માટે પણ પ્રખ્યાત. મિહિર ત્રિપાઠી નું ફક્ત લેખન જ નહિ પણ વ્યક્તિત્વ પણ પ્રભાવ... More Likes This અનુભવ - પાર્ટ 1 દ્વારા Aloka Patel સ્વપ્નિલ - ભાગ 1 દ્વારા Rupal Jadav નંદિની...એક પ્રેમકથા - ભાગ 1 દ્વારા Asha Kavad સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 9 દ્વારા ︎︎αʍί.. પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka એક કપ કૉફી - 1 દ્વારા Piyusha Gondaliya અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા