અરમાન ના અરમાન - 4 Bhavesh Tejani દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ

Armaan na armaan - 4 book and story is written by Bhavesh Tejani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Armaan na armaan - 4 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

અરમાન ના અરમાન - 4

Bhavesh Tejani માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ

“ક્યાં જતા રહ્યા હતા તમે બંને?” નવીને આમારી બંને સાથે હાથ મેળવીને પૂછ્યું.“કેન્ટીન..” અરુણે જવાબ આપ્યો.“કેન્ટીન!!!..”એની આંખો ન જાણે કેટલી મોટી થઇ ગઈ એ જાણી ને કે અમે કેન્ટીનમાં જઈ ને આવ્યા છીએ.“શું થયું?” મેં એની ફાટેલી આંખો ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો