ધ બોમ્બે ઓપેરા હાઉસ રોબરી : એક એવી લૂંટ, જેનો અપરાધી ચાર દાયકા પછી પણ ફરાર છે! Khajano Magazine દ્વારા મેગેઝિન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મેગેઝિન પુસ્તકો ધ બોમ્બે ઓપેરા હાઉસ રોબરી : એક એવી લૂંટ, જેનો અપરાધી ચાર દાયકા પછી પણ ફરાર છે! The-Bombay-Opera-House-Robbery book and story is written by Khajano Magazine in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The-Bombay-Opera-House-Robbery is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ધ બોમ્બે ઓપેરા હાઉસ રોબરી : એક એવી લૂંટ, જેનો અપરાધી ચાર દાયકા પછી પણ ફરાર છે! Khajano Magazine દ્વારા ગુજરાતી મેગેઝિન (18) 1.3k 4.2k એક અજાણ્યું પ્રકરણ ● પ્રતીક ગોસ્વામી (અંક નંબર : ૦૬) ------------------------------------------------ મંગળવાર, 17 માર્ચ 1987. મુંબઈની હરહંમેશ વ્યસ્ત રહેતી સવાર એ મહાશય માટે રોજની જેમ જ આળસુ અને કામચોર હતી. 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિકનાં ...વધુ વાંચોઉથલાવતો, કડક કોફીની ચુસ્કીઓ લેતો તે બાલ્કનીમાં આરામખુરશી પર બેઠો હતો. કામ પર જવાની કોઈ જલ્દી ન હતી. બેરોજગારને વળી કેવું કામ!? નવી નવી નોકરીઓ માટે અરજી કરી ઇન્ટરવ્યૂ આપવા સિવાય તે શરીરને બીજી કોઈ તસ્દી આપતો ન હતો. સામે પક્ષે ઇન્ટરવ્યૂઅર્સ પણ તેને શરૂઆતી તબક્કાઓમાં જ રિજેક્ટ કરીને વધુ પળોજણથી દૂર રાખતા હતા ! અખબારનું પાનું પલટાવતી વખતે અચાનક તેનું ધ્યાન એક ખૂણે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધ બોમ્બે ઓપેરા હાઉસ રોબરી : એક એવી લૂંટ, જેનો અપરાધી ચાર દાયકા પછી પણ ફરાર છે! Khajano Magazine - નવલકથા Khajano Magazine દ્વારા ગુજરાતી મેગેઝિન (369) 46.5k 159.8k Free Novels by Khajano Magazine બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ