આ કથામાં માનવ એક નિકટના પરિવારના સભ્યની તબિયતના કારણે રજા માંગે છે, પરંતુ તે ખોટું બોલે છે. શેઠ, જે માનવની વિશ્વાસનીયતાને જાણે છે, તેને રજા આપવાનો નિર્ણય કરે છે અને માનવને તેની પ્રેમાળતાને લઈને પ્રશંસા કરે છે. શેઠ માનવને તેની કુટુંબની યાત્રા માટે વાઉચરો અને અન્ય લાભો આપે છે, તેમજ તેને પ્રમોશન અને કંપનીમાં વધુ જવાબદારી આપે છે. માનવ શેઠની આ સહાનુભૂતિથી આચંબિત થઈ જાય છે અને તે શેઠના ચરણોમાં ઝુકી જાય છે, જે એમના પ્રામાણિકતાને માનતા દર્શાવે છે. અરજી - ૩ Bhavna Bhatt દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 36 1.6k Downloads 4k Views Writen by Bhavna Bhatt Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અરજી ભાગ:-૩ ૧૧-૧૨-૨૦૧૯ અને એક વાર ખોટુ બોલી જશો કે દિકરી માંદી છે.. તો શેઠ કાંઇ ઘરે થોડા જોવા આવવાના છે ???પત્નિ ખૂબ પ્રેક્ટિક્લ બની માનવના વર્ષોની પ્રામાણિકતાને તુચ્છ જણાવી રહી હતી.સારુ.. એમ કરીશ....’ ત્રણ શબ્દો પછી માનવે જમવાનુ પુરુ કર્યુ અને પિતા ને પગે લાગી નોકરી પર જવા નીકળ્યો.ઓફિસ જતા પહેલા માનવ પોતાના ઓળખીતા ડોક્ટર પાસેથી પરી ની માંદગીનુ સર્ટી લઇ લીધું અને કંપનીમા ભારે પગલે શેઠની કેબિનમા પગ મુક્યો... શેઠ તેમના હાથમા એક કાગળ વાંચી રહ્યા હતા.‘સર... મારી રજાચીઠ્ઠી.... મારી દિકરીને ઝેરી મેલેરીયાની અસર છે... હું અઠવાડિયું કામ પર નહી આવી શકું...!!’ માનવે આખરે સાહસ કરીને ખોટુ બોલી દીધું.‘રજા Novels અરજી.. *અરજી* વાર્તા... ભાગ:-૧૯-૧૨-૨૦૧૯આખા કુંટુંબમાં થી મહેનત અને આપમેળે આગળ આવેલો માનવ. માનવ ના ઘરમાં વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ... More Likes This ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 1 દ્વારા Anwar Diwan હું, વૈદેહી ભટ્ટ - ભાગ 1 દ્વારા krupa pandya આપણા ધર્મગ્રંથો - ભાગ 1 દ્વારા Jaypandya Pandyajay અમે બેંક વાળા - 40 તું આ દિવાળી નહીં જુએ દ્વારા SUNIL ANJARIA સોલમેટસ - 2 દ્વારા Priyanka આસપાસની વાતો ખાસ - પ્રસ્તાવના દ્વારા SUNIL ANJARIA જીવન ચોર...ભાગ 1 ( ભૂખ) દ્વારા yeash shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા