જય અને કાયરા વચ્ચેના સંબંધની કથા છે, જ્યાં જય કાયરા ને છોડી જાય છે અને તે નિરાશામાં છે. જય નદીમાં કૂદવા જાય છે, ત્યારે ડોક્ટર તેને રોકે છે અને પૂછે છે કે તે તેવા વિચારો કેમ કરે છે. જય કહે છે કે તેમની વચ્ચે લડાઈ થઈ છે અને તેણે કાયરા ને છોડી દીધા છે. ડોક્ટર જયને સલાહ આપે છે કે તે ભારત જવાની તૈયારી કરે, કારણ કે કાયરા તેને રોકવા નહીં આવે. ડોક્ટર કાયરા સાથે વાત કરવા જાય છે અને જયના વિઝા વિશે જાણ કરે છે. કાયરા ઉદાસ છે અને કહે છે કે જયને ભારત જવું પડશે. ડોક્ટર કાયરા ને કહે છે કે જો તે જય સાથે મેરેજ કરે, તો જય અહીં રહી શકે છે, પરંતુ કાયરા કહે છે કે તેમના સંબંધનો અંત આવી ગયો છે. કાયરા જયને પ્રેમ કરે છે, પરંતુ તેની બેબીની ચિંતા છે, કારણ કે તે પોતાના બેબી ને છોડવાનું નથી ઇચ્છતી. કથા પ્રેમ, સમજણ અને સંબંધોની જટિલતા પર આધારિત છે. અધૂરો પ્રેમ - 7 Anjali Bidiwala દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 34 1.5k Downloads 3.1k Views Writen by Anjali Bidiwala Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આગળ જોયું કે જય કાયરા ને છોડી ને જતો રહે છે...તેનું હૃદય તૂટી ગયું છે. જય નદી માં કૂદવા જ જતો હોય છે પાછળ થી અવાજ આવે છે. જય..... જય...... અજાણ્યો અવાજ સાંભળી જય પાછળ ફરી ને જુએ છે. પાછળ ડોક્ટર ઊભેલા હતા. તેમને જ જય ને બુમ મારી હતી. "જય આ શું કરે છે...?"ડોક્ટર એ ગુસ્સાથી કહ્યું. "જીવવાનું મારી પાસે કોઈ કારણ રહ્યું નથી એટલે હું સ્યુસાઇડ કરું છું.." જય એ ઉદાસ થઇ કહ્યું. "કેમ....કાયરા સાથે લડાઈ થઈ...?" ડોક્ટરે જય નાં ખભા પર હાથ મૂકી શાંતિ થી પૂછ્યું. "હા.....લડાઈ જ નહીં હું તો કાયરાને હંમેશા માટે છોડી ને આવ્યો Novels અધૂરો પ્રેમ એક વ્યક્તિ ઘરની બહાર ગાર્ડનમાં પેપર વાંચતા બેઠેલા હતાં.ત્યાં ઘરમાંથી તેર વર્ષની એક છોકરી દોડીને આવતી હતી.તેના હાથમાં કશુંક હતું. "દાદુ......દાદુ, આ કો... More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા