વાર્તા "બલિદાન"માં સુલતાનપુર ગામમાં ભયનો માહોલ છવાયેલો છે, જ્યાં છેલ્લા બે મહિનામાં બે હત્યાઓ બની છે. આ હત્યાઓથી ગામમાં કરફ્યુ જેવી સ્થિતિ છે, અને લોકોમાં ભય વ્યાપી ગયો છે. પહેલી હત્યા ગામના સરપંચના દીકરા અંબુની થાય છે, જેના મૃતદેહ પર સિંદુર અને બંગડીઓ મળી આવે છે, જેનો કોઈ પુરાવો નહીં મળ્યો. બીજી હત્યા નગીનભાઈ શેઠના દીકરા રંજનની થાય છે, જેના મૃતદેહ પણ સમાન ચિન્હો ધરાવે છે. પોલીસ તપાસમાં કોઈ સફળતા ન મળતાં તણાવ વધે છે. ત્રીજી હત્યા થવાની માહિતી મળતી વખતે પોલીસ તત્કાળ કાર્યવાહી કરતી નથી, જેના પરિણામે તેઓ એક કંપનીમાં મૂર્ખ બની જાય છે. વાર્તા અંતે, પોલીસને સમજાય છે કે તેઓ સમય ગુમાવી રહ્યા છે, અને ફટાફટ કાર્યવાહી કરવાની જરૂર છે. આ રીતે, વાર્તા એ ગામમાં વધતા ભય અને પોલીસની નિષ્ફળતા પર આધારિત છે. બલિદાન Jayesh Soni દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 16 1.6k Downloads 4.6k Views Writen by Jayesh Soni Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાર્તા-બલિદાન લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.97252 01775 સુલતાનપુર ગામમાં સોપો પડી ગયો હતો.આશરે દસેક હજારની વસ્તી ધરાવતા ગામમાં સાંજે સાત વાગ્યા પછી જાણેકે કરફ્યુ પડી જતો હતો.માણસો કરતાં કૂતરાં વધારે ફરતાં દેખાઈ રહ્યાં હતાં.આખા ગામમાં ભય નું સામ્રાજ્ય હતું.અને પાછી ચુપકીદી છવાયેલી હતી.છેલ્લા બે મહિનાથી આ સ્થિતિ હતી.ગામને જાણે સાપ સુંઘી ગયો હતો.એવું લાગતું હતું કે બધા બધુજ જાણેછે કાં તો પછી કોઈ કશું જાણતું નથી.આ ગામમાં કદી કોઇ બે કોમ વચ્ચે પણ ઝઘડો થયો નહોતો.ખેતીવાડી ઉપર નભતું આ ગામ એકંદરે સુખી હતું. બે મહિના પહેલા બનેલા એક ગોઝારા બનાવને કારણે ગામના સુખને ગ્રહણ લાગ્યું હતું.તે દિવસે સવારે વહેલા More Likes This અભિન્ન - ભાગ 3 દ્વારા Rupesh Sutariya સંવેદનાનું સરનામું - 1 દ્વારા Jaypandya Pandyajay મિસ કલાવતી - 1 દ્વારા કરસનજી રાઠોડ તંત્રી ભૂલ છે કે નહીં ? - ભાગ 1 દ્વારા Mir સેક્સ: it's Normal! (Book Summary) દ્વારા yeash shah સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3 દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 2 (તરસ) દ્વારા yeash shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા