ખીમજી એક માછીમાર છે જે દરિયામાં ચા ઉકાળવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ ભીંજાયેલા લાકડાં સળગતી નથી. તે મહેનત કરે છે, પરંતુ પવન અને મોજાંના કારણે તે મુશ્કેલીમાં છે. બીજી બાજુ, વહાણના અન્ય સભ્યો તેને જલ્દી કરવા માટે કહે છે. ખીમજીને ભૂતકાળની યાદ આવે છે, જ્યારે તેણે દરિયામાં ઘણા વર્ષો પસાર કર્યા હતા અને કાનાભાઈ સાથે મિત્રતા બનાવી હતી. કાનાભાઈના આગ્રહને કારણે, ખીમજી દર વર્ષે માછીમારી કરવા જાફરાબાદ આવે છે, જ્યાં તેનું જીવન ચાલુ રહે છે, તેમ છતાં તેની આર્થિક સ્થિતિ નાજુક છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે, ખીમજીનો આત્મવિશ્વાસ અને મિત્રતા તેના જીવનની મહત્વની ભાગીદારી છે. દરિયાઈ વાર્તા - દરિયાદિલી Khajano Magazine દ્વારા ગુજરાતી મેગેઝિન 9 1.8k Downloads 6.3k Views Writen by Khajano Magazine Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દરિયાદિલી ---------- ખીમજીએ સુરધાનમાં લાકડાં તો મૂક્યાં, પણ સળગતાં ન હતાં. હજી હમણાં જ એક ઈર્ષાળુ મોજાંએ લાકડાં ભીંજવી નાંખ્યા હતાં. તેણે મહામહેનતે લાકડાં સળગાવવાનો પ્રયત્ન કર્યો. કેરોસીનની એક પિચકારી તે લાકડાં પર કરી. ભીંજાયેલા હાથે તેમાં સળગતી દીવાસળી ફેંકી ત્યાં ભડકો થયો ન થયો ને ઓલવાઈ ગયો. જેમતેમ કરી તેણે ચાની કીટલી ચડાવી. વહેતા પવનને હથેળી વડે રોકવા વ્યર્થ કોશિશ પણ કરી જોઈ. પણ ભીંજાયેલા લાકડાં કોઈ હિસાબે સળગતા ન હતાં. ધુમાડો ઊઠ્યો. તે આંખમાં પેસી જતાં થોડી બળતરા પણ થઈ. તે અથાગપણે ચા ઉકાળવા મથામણ કરતો રહ્યો. મોજાંની એકાદ પછડાટથી વહાણ ધ્રૂજ્યું. એવામાં ચાની કીટલી તેણે Novels Khajano Magazine બાળપણથી જ આપણને ખજાનો શબ્દનું ઘેલું લાગ્યું હોય છે. ચાર-પાંચ મિત્રોની ટોળકી હોય, એકાદ નક્શો હોય, મસમોટું વહાણ હોય ને એક ભેદી ટાપુ હોય. અને એ ટાપુ... More Likes This ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1 દ્વારા Zala Dhrey રેટ્રો ની મેટ્રો - 1 દ્વારા Shwetal Patel મારો દેશ અને હું... - 1 દ્વારા Aman Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા