મેહગના, જે એક પ્રવાસી છે, ધર્મશાલાના બજારમાં ફરતી હતી. તે વાદળો વચ્ચે હવાને માણી રહી હતી, જ્યારે અચાનક તે એક યુવાન, મયુર, સાથે અથડાઈ ગઈ. મયુરે કરિયાણાની વસ્તુઓ સાથે ભરેલી પ્લાસ્ટિકની થેલી ધરાવતી હતી, જે ફાટી ગઈ હતી. બંને મળીને વસ્તુઓ એકઠી કરવા લાગ્યા, જેમાં ડિપ્રેશનની દવા માટેનો પેકેટ પણ હતો. મેઘનાએ જાણવા મળ્યું કે તે દવા મયુરના પુત્ર માટે છે, જે એક દુર્ઘટનામાં માનસિક તકલીફનો શિકાર બન્યો હતો. મયુરે જણાવ્યું કે દવાઓથી પુત્રનું માનસિક સ્વાસ્થ્ય સુધર્યું છે, પરંતુ તે હજુ પણ ડિપ્રેશનથી પીડાય છે. મેઘનાએ મયુરના પુત્રને મળવાનો ઇચ્છા વ્યક્ત કરી. કિરણ ઉજાસનું Abid Khanusia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 12 1.1k Downloads 3.5k Views Writen by Abid Khanusia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગુલાબી રંગના સલવાર કમીજ પર કસુંબલ રંગનો દુપટ્ટો ઓઢી મેઘના ધર્મશાલા શહેરમાં પ્રવાસીઓની ભીડ ચિરતી ચિરતી લગભગ બજારના બીજા છેડે પહોંચવા આવી હતી. સુરજ આથમી રહ્યો હતો. હજુ હવામાં ઉકળાટ હતો. જૂન મહિનો અડધો થવા આવ્યો હતો. આકાશમાં વાદળ બંધાતા હતા પરંતુ વરસાદ આવવાના કોઈ એંધાણ દેખાતા ન હતા. સાંજ હળવે પગલે તેના આગમનની છડી પોકારી રહી હતી. ભીડમાંથી બહાર નીકળી એટલે મેઘનાને હવાની ઠંડી લહેરખીઓનો સ્પર્શ વર્તાયો. પ્રસ્વેદથી ભીંજાએલ શરીર પર ભેજ વાળી હવાના હળવા થપેટા શરીરમાં ઠંડક પ્રસરાવતા હતા. તે થોડીવાર આંખો બંધ કરી ઠંડી હવાને માણતી માણતી આગળ વધતી રહી. એકાએક તેની સાથે કોઈ અથડાયુ એટલે તેની More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા