વિનયકુમારને એક પત્ર મળ્યું જેમાં તેમના અને તેમના પરિવાર માટે જોખમની ચેતવણી આપવામાં આવી હતી. પત્રમાં જણાવાયું હતું કે તેમને સાંજે પાંચ વાગે જયમંગલ BRTS પાસે જવું છે. આ દરમિયાન, વિનયકુમાર પોતાના વર્ગમાં કિશોરી કૃપાને શોધવા માટે પ્રયાસ કરે છે, જે તેમના લેક્ચર્સમાં હાજર રહે છે પરંતુ હાજરીની યાદી પર સાઇન નથી કરતી. વિનયકુમાર ઓફિસમાં જઈને કૃપાના નામની તપાસ કરે છે, પરંતુ કોઇ માહિતી મળતી નથી. અંતે, તેઓ નિરાશ થઈને ઓફિસમાંથી બહાર નીકળી જાય છે.故事的结局留给读者悬念,未揭示出危机的真相和他的下一步行动。 વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-20) Vandan Raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 23 1.5k Downloads 3.1k Views Writen by Vandan Raval Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ – 20 એ પાને લખેલું હતું- તમારા અને તમારા પરિવારના માથે મોત ઝળૂંબી રહ્યું છે. બહુ મોટું જોખમ છે. આજે સાંજે સાડા પાંચે જયમંગલ BRTS પાસે આવજો. કાર લઈને આવજો. હું વીગતે વાત કરીશ. વિનયકુમારના ડોળા બહાર નીકળી ગયેલાં. “ફિગર બરાબર છે ને, સર?” વિનયકુમાર તેની સામે તાકી રહ્યા. એણે ચોપડો પાછો લીધો. અમુક ક્ષણોમાં તે વિદ્યાર્થીઓની ભીડમાં ખોવાઈ ગઈ. અડધી મિનિટ સુધી વિનયકુમાર એમ જ ઊભા રહ્યા. તેમને આમ મૂર્તિવત્ ઊભેલા જોઈને બે-ત્રણ છોકરીઓ જરા હસી ત્યારે તેઓ ભાનમાં આવ્યા. આમતેમ નજર દોડાવી પણ પેલી છોકરી ક્યાં મળી નહિ. તેઓ ફરી વર્ગમાં દાખલ થયા. અમુક છોકરાંછોકરીઓ બેઠાં હતા. Novels વૈદેહીમાં વૈદેહી યુવાન વેદ આ કથાનો નાયક છે. સીધા પાટે ચાલતાં તેના જીવનમાં મોટો વળાંક આવે છે જયારે તેને મળે છે એક અનામી પત્ર અને તે જઈ ચડે છે ચૌદસો કીલોમીટર દૂર નદી, જં... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા