ગામની સુંદરતા અને કુદરતી વાતાવરણ વિશેની વાત કરે છે, જ્યાં નદીના કાંઠે પનિહારીઓ અને ગામના લોકો આનંદમાં રહે છે. આ ગામમાં એક ખેડૂત, બાબર, રહેતો હતો, જે ગરીબીમાં જીવન જિયે છે અને પોતાના માતા-પિતાનો એકમાત્ર સહારો છે. બાબર અને તેના મિત્રો નદી પાર કરીને શાળામાં જવા માટે પ્રયત્ન કરે છે, જોકે ચોમાસા દરમિયાન નદી પાર કરવી મુશ્કેલ હોય છે. બાબર મજબૂત અને નિષ્ઠાવાન છે, જે પોતાના મિત્રો સાથે સાથે રહે છે અને ગામમાં કોઈપણ તહેવારની જવાબદારી લે છે. આ ટોળકી ગામમાં સંકટ સમયે સહારો બની રહે છે.
વાઘ ની ભઈબંધી
vishnusinh chavda
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
Four Stars
1.3k Downloads
5.3k Views
વર્ણન
વાઘ ની ભઈબંધી ગામના પાદરે ખળખળ વહેતા પાણીમાં ઉગતા સૂર્યના બાલ કિરણો સોનેરી પટ્ટા પાડતા હોય. પનિહારીઓ બેડલા લઈને આવજાવ કરતી પોતે પહેરેલ અવનવી જાતના રંગબેરંગી વસ્ત્રો થી નદીકાંઠે આવતી પનિહારી દેખાતી હોય. નવી ભાત પડતી હોય નદી કિનારે વિશાળ વેકરાના પટમાં ગામનું ધણ ધીરે ધીરે ભેળું થઈ રહ્યું હોય. જુદી જુદી દિશામાંથી દોડી આવીને ઉતાવળે ઉતાવળે ખળખળતું પાણી હોય. ગામની નાની નાની છોડીઓ છાંણ માટે ધણ વચ્ચે દોડાદોડ કરતી હોય. ગામના વડીલો ગામની ભાગોળે આવેલા ઘટાટોપ વડની વડવાઈઓ વચ્ચે ઓટલા ઉપર સુખદુઃખની વાતો કરતા હોય. સવારે, બપોરે, સાંજે ગામના લોકો ત્યાં ભેગા
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા