આ વાર્તામાં નીલ અને અવની વચ્ચેના પ્રેમ અને સંબંધની સંઘર્ષની વાત છે. નીલ પોતાના પ્રેમ વિશે કહે છે કે તે અવનીને ગાંડા ની જેમ પ્રેમ કરે છે અને તેની કદર કરે છે, પરંતુ તે માનતો નથી કે અવની તેના પ્રેમને લાયક છે. અવની, નીલને એક વર્ષ માટે દૂર રહેવાનો પડકાર આપે છે, જ્યાં તેઓ એક બીજા સાથે વાત નહીં કરે. નીલ આ વાતને સમજે છે, પરંતુ તે અવનીને સમજાવે છે કે સંબંધમાં એકબીજા સાથે રહેવું અને એકબીજાને સપોર્ટ કરવું મહત્વપૂર્ણ છે. આ સંવાદમાં તેમને પોતાના લાગણીઓ અને સંબંધની જટિલતાઓને સમજવાની કોશિશ કરવામાં આવે છે. લવ ની ભવાઈ - 18 Dhaval Limbani દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 38 2.7k Downloads 5.6k Views Writen by Dhaval Limbani Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ? લવ ની ભવાઈ - 18 ? હા ..... અવની , હુ બેશરમ છુ કે તને મેં ગાંડા ની જેમ પ્રેમ કર્યો છે, ગાંડા ની જેમ તારી કેર કરી છે, ગાંડા ની જેમ દરેક વખતે તારી સાથે ઉભો રહ્યો છુ, ગાંડા ની જેમ તારી માટે અવાર નવાર બીજા ને ખોટું બોલીને તને મળવા આવ્યો છુ.. અને હા ખાસ તો ગાંડા ની જેમ તને યાદ કરી છે અને તને દિલ થી અને આત્મા થી ચાહી છે.. વાત રહી મારી સમજની તો એના વિશે તને કહી કહેવાની જરૂર નથી. Novels લવ ની ભવાઈ એ ભૂત સાંભળે છે.....હા...સાંભળું છું ડાયન.......બોલ શુ કામ છે....આ શબ્દો ની શરૂઆત કેમ થઈ એ જોઈ એ.....???ફરી પાછી સોનેરી સવાર થઈ ગઈ છે...પક્ષીઓનો કલરવ... More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા