આ વાર્તામાં ગીતિ અને તથકનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. ગીતિ પોતાની લાગણીઓ વિશે શંકામાં છે અને તેની મિત્રો કર્તરી તેને સમજાવતી છે કે તે તથકને જવાબ આપવાનો વિચાર કરે. તથક અમેરિકા જઈ રહ્યો છે અને તેના ઘરે લગ્ન માટે ચર્ચા ચાલી રહી છે, જેમાં તેમણે પોતાને પસંદ કરેલી કન્યા સાથે લગ્ન કરવામાં આવશે જો ગીતિ કસોટીમાં નિષ્ફળ જાય. ગીતિનું મન તથક સાથેના સંબંધમાં દ્રઢ છે, પરંતુ તેના પરિવારના સમર્થનની જરૂર છે. જ્યારે ગીતિ તેના પિતાને બધું કહે છે, ત્યારે વિક્રાંતરાય (ગીતિના પિતા) તથકને મળવા માટે તૈયાર થાય છે અને તેમને આશ્વાસન આપે છે. આ વાર્તા પ્રેમ, સંબંધો અને પરિવારના વિચારોની વચ્ચેની સંઘર્ષને રજૂ કરે છે. સ્નેહનિર્જર - અંતિમ ભાગ Vidhi Pala દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 21.6k 1.7k Downloads 4.6k Views Writen by Vidhi Pala Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "મહેંદી તે વાવી માંડવે ને તેનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો" "ગીતિ, તમે લોકો અત્યાર સુધીમાં તમે કેટલી બધી વખત મળ્યાં, દર વખતે એ તને એક પ્રશ્ન પૂછે છે, તું જવાબ કેમ નથી આપતી. જો તું ગંભીર ન હોય તો ના કહી દે. કોઈની લાગણી સાથે ના રમતી પ્લીઝ." કર્તરી રાતે સૂતાં પહેલા ગીતિ ને કહી રહી હતી. "હું સમજું છું યાર, પણ હું ખૂબ દુવિધા માં છું. આ આકર્ષણ નથી, મારી લાગણીઓ છે તેની સાથે. મને હવે તેની આદત થઈ ગઈ છે એમ કહું તો પણ ચાલે. અમે બંને વગર બોલ્યે પણ એકબીજાની વાત સમજી જઇયે છીએ. Novels સ્નેહનિર્જર પ્રકરણ ૧: લાવ હથેળી શ્યામ લખી દઉં"તારી આંખ નો અફીણી, તારા બોલ નો બંધાણી, તારા રૂપ ની પૂનમ નો પાગલ એકલો, તારા..." મંચ પર થી સુંદર ગાયનનો કાર્યક્ર... More Likes This આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા