અમિત અને રિયા વચ્ચે એક મજેદાર સંવાદ થાય છે, જ્યાં રિયા અમિતને પૂછે છે કે શું તે તેનો ભાઈ બનવા માંગે છે. અમિત આ પ્રશ્નને સાંભળીને ચિંતા અને દબાણમાં આવી જાય છે, કારણ કે તે યોગ્ય જવાબ નથી આપી શકતો. રિયા તેના મનની સ્થિતિને સમજતી હોય છે અને મજાક ઉડાવે છે. અનેક વાતો બાદ, અમિતને realizes થાય છે કે તેમને ઘેર જવાની જરૂર છે અને ટ્રેનના સમય વિશે ચર્ચા થાય છે. રિયા અને અમિત એક સફરમાં વહેંચાય છે, જ્યાં તેઓ એકબીજાની જીવન વિશે જાણે છે અને વાતો કરે છે. જ્યારે તેમની મુલાકાતનો સમય સમાપ્ત થાય છે, ત્યારે અમિત રિયાનો ફોન નંબર પૂછે છે, અને રિયા હસીને તેને જવાબ આપે છે. આ રીતે, બંને વચ્ચે એક નવી મિત્રતા શરૂ થાય છે. હમસફર - 3 Parmar Bhavesh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 19.9k 2.4k Downloads 4.6k Views Writen by Parmar Bhavesh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જેમ હિંદી સીરિયલ માં એક ડાયલોગ ત્રણ-ત્રણ વખત સંભળાવે, એમ અમિતના કાનમાં રિયાના શબ્દોના પડઘા પડ્યા, "ભાઈ નથી બનવું તારે? તો તારે શું બનવું છે?....શુ બનવું છે?.....શું બનવું છે..." અમિતની હાલત તો એ જૂની કહેવત "કાપો તો લોહી ન નીકળે" એવી થઈ ગઈ, તેનું મગજ સુંન્ન થઇ ગયું, શું જવાબ આપવો રિયાને! "ક્યાં ખોવાઈ ગયો!" પોતાના હાથ અમિતની આંખો સામે ફેરવતાં રિયાએ પૂછ્યું. "હં, ના, ક્યાંય નહીં, અહીંજ તો છું." થોથવાતી જીભે તે બોલ્યો. રિયા સમજી ગઈ તેના મનમાં શુ ચાલે છે, "મને ખબર છે તું શું વિચારે છે! ચાલ મારેય તને ભાઈ નથી બનાવવો, ભગવાનના દીધેલા બે છે, હવે Novels હમસફર "યાત્રીગણ કૃપયા ધ્યાન આપસો, સુરત માટે નીકળતી ઇન્ટરસિટી એક્સપ્રેસ બે બે નવ છ સુન્ય પોતાના નિર્ધારિત સમય આઠ વાગ્યાને દસ મિનિટે પ્લેટફોર્મ નંબર એક પર આવવ... More Likes This સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા