આ વાર્તામાં, નોરતામાં અને શરદપૂનમના પ્રસંગોનું મજેદાર વર્ણન કરવામાં આવ્યું છે. વાર્તાનો મુખ્ય પાત્ર ગરબા અને આોત્સવના મોજ-મસ્તીના વિષે વાત કરે છે, જ્યાં તેના પગમાં પ્લાસ્ટર છે અને તે નૃત્યમાં ભાગ લઈ શકતો નથી. આ પ્રસંગ દરમિયાન, પત્ની અને પતિ વચ્ચે ની કૉમિક સંવાદ છે, જેમાં દૂધપૌઆ, કાંદા અને ભજિયા જેવી વાનગીઓનો ઉલ્લેખ થાય છે. બાળકોના પ્રશ્નો અને માતા-પિતા વચ્ચેના મજેદાર સંવાદમાંથી પેઢીઓ વચ્ચેની પરંપરાઓનું નિરીક્ષણ થાય છે. આખરે, આ વાર્તા એક મસ્તીભર્યા પરિવારિક સંવાદ અને ઉજવણીના પ્રસંગને દર્શાવે છે. શરદપૂનમ Ravindra Parekh દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 2 1.2k Downloads 3.7k Views Writen by Ravindra Parekh Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અટપટું ચટપટું @ રવીન્દ્ર પારેખ'આ વખતે તો નોરતામાં ફરાયું જ નહીં.''કેમ?આ વખતે તો ગરબાનો માસ્ટર પ્લાન હતો.''માસ્ટર ખરો,પણ પગ પ્લાસ્ટરમાં હતો.''મતલબ કે નોરતાના ઓરતા અધૂરા રહ્યા.'૦ 'આ વખતે શરદપૂનમે ગરબામાં કોઈ બહેનો જ નથી આવવાની.''તો,તો આ મરદપૂનમ થવાની.'૦'નોરતામાં એટલું નાચી કે શરદપૂનમે અવાય એમ જ નથી.''તો,તમે દરદપૂનમ કરજો.'૦પત્ની:લો દૂધપૌઆ,ખાવ.'અભિનેતા: પૂનમ પહેલાં જ?'પત્ની:તમે તો બધામાં જ રીહર્સલ કરો છો એટલે કહ્યું.'૦'વહુ,આ વખતે શરદપૂનમે કાંદાના ભજિયાં કરજે.''ગાંડા કરી મૂકે એવા ભાવ છે ને તમને કાંદાના ભજિયાં જોઈએ છે?''ના કરતી ભજિયાં,પણ કજિયા ના કર.'૦'શરદપૂનમને કાજોગરીપૂનમ પણ કહે છે.''આ કાજોગરી એટલે શું?''કાજોગરી એટલે જે જાગૃત થયેલું છે તે.''એટલે જ લોકો મોડી રાત સુધી ગરબા ગાય More Likes This દૂધપાક અને મિત્ર દ્વારા JIGAR RAMAVAT મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 1 દ્વારા bharat chaklashiya નવીનનું નવીન - 1 દ્વારા bharat chaklashiya સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 2 દ્વારા yeash shah મુંબઈ દર્શન (હાસ્ય કથા ) દ્વારા vansh Prajapati ......vishesh ️ જિલ્લા કચેરીની સેર દ્વારા vansh Prajapati ......vishesh ️ મારા બાપા ઉર્ફે પપ્પા દ્વારા SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા