આ વાર્તામાં એક માસ્તરનું વર્ણન છે, જે બોતેર પોયરાંના જીવ બચાવવા માટે પોતાનું જીવન જોખમમાં મૂકે છે. તે બાવીસ હજારનો પગાર ધરાવતો છે, પરંતુ તેના મનોવિજ્ઞાનમાં આ કાર્ય એક મહાન ચમત્કાર છે. વાર્તા એક શાળા ખાતે થાય છે, જ્યાં માસ્તરે વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રી વિષયમાં દહનશીલ પદાર્થો અને અગ્નિશામક વિશે શીખવવાનું હોય છે. આ દરમિયાન, એક વિદ્યાર્થી આગ લાગવાની આગાહી કરે છે, જે માસ્તર માટે મુશ્કેલીઓ ઊભી કરે છે. માસ્તર આ બધાને શાંતિથી સંભાળે છે અને શિક્ષણમાં મહત્ત્વની બાબતોને સમજાવે છે. તે વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે અને તેમના મનમાં જ્ઞાનની મહત્વતા ઊભી કરે છે, જે શિક્ષણના અહમ આશયને દર્શાવે છે. એ ની માને.. SUNIL ANJARIA દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 8 1k Downloads 2.7k Views Writen by SUNIL ANJARIA Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એ ની માને. હું કેહું પણ કો' ની માને. એકલા માસ્તરે જીવ સટોસટની બાજી લગાવી બોતેર પોયરાંના જીવ બચાઈવા. મેં. હા, નીચે કેટલાંક પોયરાંઓને પબ્લિકે બચાઈવાં પણ બાવીસ હજારનો પગારદાર માસ્તર જાનના જોખમે બોતેર પોયરાંના જીવ બચાવે, લગભગ એકલે હાથે. એ કોઈ ની માને. માઈ જાય ન માને તો. મેં હિંમત કરી, મારાં વિજ્ઞાને આ ચમત્કાર કઈરો હે.સાંભળતા? તો મું કેવો.તે દહાડે ગરમી તો આગ જેવી વરસતી હતી. મારે નાલંદા ક્લાસમાં પોયરાંવને કેમિસ્ટ્રી ભણાવવાનું હુતું ને મારી હારે આઈ 'તી ફ્રેની દારૂવાલા. એ જ ક્લાસમાં બાજુની રૂમમાં અંગ્રેજી ભણાવતી. નવી આઈ 'તી. આગલો સર 'અહીં આવી ચેર ન રાખો', ' More Likes This એક અજાણી યાત્રા - ભાગ 1 દ્વારા Dr Nimesh R Kamdar ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1 દ્વારા Bhaveshkumar K Chudasama સિંગલ મધર - ભાગ 5 દ્વારા Kaushik Dave સફર માયાનગરીનો - ભાગ 1 દ્વારા Tejas Rajpara નિદાન દ્વારા SUNIL ANJARIA ચોરોનો ખજાનો - 68 દ્વારા Kamejaliya Dipak સિંદબાદની સાત સફરો - 1 દ્વારા SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા