અર્જુન અને રમેશ, દીનેશ સાથે વાત કરી રહ્યા છે, જયારે તેઓને માહિતી મળે છે કે રાજેશભાઈએ 14 જુલાઈના રોજ 200 સિગ્મા ઘડિયાળ ખરીદ્યા હતા. આ માહિતી મળ્યા બાદ, તેઓ તપાસ કરતા રહે છે અને રાજેશભાઈ પર શંકા વ્યક્ત કરે છે. તેઓ જાણે છે કે આ ઘડિયાળ પ્રેમના જન્મ દિવસ પર ભેટ આપવા માટે ખરીદવામાં આવ્યો હશે, અને તેઓ વધુ તપાસ કરવા માટે તૈયારી કરે છે. રમેશ યાદ કરે છે કે એક ઘડિયાળના પાછળ ગરુડ જેવા પક્ષીનું ચિત્ર હતું, જે તેમને વધુ pistas આપવા માટે મદદરૂપ થાય છે. પ્રેમ કે પ્રતિશોધ - 34 Vijay Shihora દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 69.9k 2.5k Downloads 4.3k Views Writen by Vijay Shihora Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ કે પ્રતિશોધ-34( આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રમેશ ટેક્ષીના નકલી નંબર વિશે જાણકારી મેળવે છે. અને ત્યારે જ દીનેશનો મહેસાણાથી કોલ આવે છે.)હવે આગળ....અર્જુન અને રમેશ મોબાઈલ સ્પીકર મોડ પર રાખીને દીનેશ જોડે વાત કરી રહ્યા હતા.“સર, એક નામ છે. જેણે લગભગ થોડા મહિના પહેલા 14 જુલાઈના રોજ આ સિગ્મા વોચ ખરીદી હતી. અને એ પણ એક-બે નહીં પણ એક સાથે 200."દીનેશની વાત પૂર્ણ થતાં અર્જુને કહ્યું,“અને એ નામ છે રાજેશભાઈ, બરાબર ને?"રમેશ વિસ્મયતાથી અર્જુનના ચહેરા સામે જોઈ રહ્યો, અને દીનેશે પણ આશ્ચર્યચકિત થઈ ને પૂછ્યું,“સર, તમને કેમ ખબર પડી."“બસ મેં થોડું વિચાર્યું એટલે, એ પછી હું જણાવીશ, Novels પ્રેમ કે પ્રતિશોધ આમ તો ઘણા સમયથી એક સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી લખવાનું વિચારી રહ્યો હતો પણ ક્યારેક સ્ટોરી લખવા માટે સમય તો ક્યારેક યોગ્ય માર્ગદર્શનના મળતા આ સ્ટોરી લખવ... More Likes This રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા