આશા અને મિતેશની પ્રેમકથા છે, જ્યાં મિતેશ આશાને પ્રેમથી ઉઠાવવા માટે કહે છે, અને બંને વચ્ચે મીઠા પળો વહેંચાય છે. આશા મિતેશના જીવનમાં હોવાને કારણે પોતાને નસીબદાર માનતી છે. પરંતુ, મિતેશના લગ્નના વિચારોને લઈને તેઓ વચ્ચે મતભેદ શરૂ થાય છે. મિતેશના ઇરાદા છે કે તેઓ લગ્ન કરે, પરંતુ આશા ઇચ્છે છે કે લગ્ન અને બાળકોની બાધ્યતાઓથી મુક્ત રહે. અંતે, મિતેશ આશાને સમજાવવા માટે પ્રયાસ કરે છે, પરંતુ આશા તેના વિચારોને નકારે છે. બે વર્ષ પછી, મિતેશ આ સંબંધમાં કશું ન કહેતા, આશાને છૂટો દોર મળે છે. એક દિવસે, મિતેશ આશાને બતાવે છે કે તે નવી નોકરી માટે અમદાવાદ જઈ રહ્યો છે, જે તેમની વચ્ચેના સંબંધમાં એક નવો તબક્કો છે. અનહદ.. (18) Parmar Bhavesh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 31 2.7k Downloads 3.1k Views Writen by Parmar Bhavesh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એ જ બાળકો જેવું સ્મિત! સૂતી હોઈ ત્યારે પણ તેના ચહેરા પર એજ સ્મિત રમતું હોઇ, આશાને ઉઠાડવાનું મન જ ન થાય, મિતેશ થોડીવાર એમજ તેની તરફ જોઇ રહે. "મેડમ ઉઠો હવે, સવાર પડી ગઈ." તેનાં માથાં પર હાથ ફેરવતો મિતેશ બોલ્યો આશાએ આંખો ખોલ્યા વગર જ તેનો હાથ પકડી તેની હથેળી પર પોતાનો ગાલ રગડતાં કહ્યું, "જ્યાં સુધી તું રોજ આવીજ રીતે મને ઉઠાડે નહીં ત્યાં સુધી મને ઉઠાવાનું મન જ નહીં થાય, ટેવ પડી ગઇ તારી." કહેતાં મિતેશનો શર્ટ ખેંચ્યો અને તેનું ઇન્સર્ટ વીંખી નાખતાં તેને પોતાના પર ખેંચ્યો પણ મિતેશ તેનાથી બચી નીકળ્યો અને પોતાનો શર્ટ સરખો Novels અનહદ.. 'તો સું, તું મને બિલકુલ પ્રેમ નથી કરતો એમ?' આશા એ બોલતાં બોલતાં મિતેશ ના હાથમાં જે થેલો હતો તેની બીજી સ્ટ્રેપ ખેંચી રાખી. 'છોડી દે "આશ... More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka એક કપ કૉફી - 1 દ્વારા Piyush Gondaliya અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા