આ વાર્તામાં લેખિકા પોતાના અનુભવોને શેર કરે છે, જેમાં તે પોતાની માતાની ગુમાવવાની અનુભૂતિ, લગ્ન પછીના જીવનની મુશ્કેલીઓ અને સાસુ સાથેના સંબંધો વિશે વર્ણવે છે. લેખિકા બાળપણમાં માતા વિના મોટી થઈ અને તેની ખામીનો અનુભવ કરતી રહી. કોલેજમાં એ આશા રાખતી હતી કે સાસુ તેની માતા સમાન હશે, પરંતુ લગ્ન પછી તેને સાસુના દ્રષ્ટિકોણનો સામનો કરવો પડ્યો. ઘરમાં શાંતિ માટે તેણે પોતાની નોકરી છોડી દીધી, પરંતુ પરિવારના દબાણ અને અસ્વીકારના કારણે તે વધુ નિરાશાને અનુભવે છે. જ્યારે બાળક પ્રિયાંશનો જન્મ થાય છે, ત્યારે પણ સ્થિતિમાં ફેરફાર નથી થતો, અને ઘરમાં જટિલતાઓ જાળવાય છે. આને કારણે, તે પ્રેમ અને સહકારની શોધમાં છે, પરંતુ ઘરનું વાતાવરણ સકારાત્મક નથી. સાસુ ને વહુ નો પત્ર Shital.Solanki દ્વારા ગુજરાતી પત્ર 20 1.6k Downloads 5.7k Views Writen by Shital.Solanki Category પત્ર સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મમ્મીજી,હા આટલા વર્ષો પછી તમને મમ્મી નહિ પણ મમ્મી જી કહેવાનું મન થાય છે, કારણ કે આટલા વર્ષો માં એટલા અનુભવો થયા છે. હું માં વગર મોટી થઈ. મને મારી મમ્મી કેવી દેખાતી એ પણ યાદ નથી. હું નવ કે દસ મહિના ની હતી ને એ ગુુુુજરી ગયેલી. મારા પપ્પા એ મારા ઉછેરમાં કોઈ કમી નથી રાખી.ત્યાં સુધી કે મને અમુક સમય સુધી તો માં શું હોયએ પણ ન'તી ખબર. એ તો સ્કુલ જતી થઇ ત્યારે ખબર પડી કે બધાની મમ્મી પણ હોય છે પણ ત્યાં સુધી તો મમ્મી વગર જ જીવવા ની આદત પડી ગઈ હતી.થોડી મોટી થયા પછી અમુક More Likes This મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો - 2 દ્વારા Milan Mehta જલધિના પત્રો - 1 - સખા કૃષ્ણને પત્ર દ્વારા Dr.Sarita પ્રિયતમને પત્ર - ભાગ-1 દ્વારા Bhanuben Prajapati પત્ર - 1 દ્વારા Dr.Chandni Agravat હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો દ્વારા Yakshita Patel જીવનના પત્રો - ૧ (પ્રિય પુસ્તકો) દ્વારા Sagar શ્રદ્ધાનો નાદ દ્વારા C.D.karmshiyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા