આ વાર્તા એક જુની ડાયરીને શોધવા વિશે છે, જે 2008 ની છે. લેખક જ્યારે ડાયરી વાંચે છે, ત્યારે તેને જૂની યાદો યાદ આવે છે, ખાસ કરીને કાશ્મીરની ટ્રિપ વિશે. તે ટ્રેનમાં પરિવાર સાથે મુસાફરી કરી રહ્યો હતો અને ડાયરી સાથે લઈ ગયો હતો. 23 મે 2008ના દિવસે, તે જામનગરથી જમ્મુતવી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેનની સફર દરમિયાન તે થાકેલો હતો અને ઊંઘમાં હતો. જેમાં ટ્રેનમાં ચાય અને નાસ્તા વેચવાની અવાજે તેની ઊંઘ ઉડી જાય છે. તે ડાયરીના પેજ ઉપર "તને જ્યારે પહેલી વાર જોઈ..." લખેલ પહોંચી જાય છે, જે તેને એક ખાસ યાદની યાદ અપાવે છે. તને જ્યારે પહેલી વાર જોઈ - 1 Akshay Mulchandani દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 16.7k 1.1k Downloads 3.9k Views Writen by Akshay Mulchandani Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજે અચાનક જ ઘરની દિવાળી કાઢતા એક જુના ખોખામાં ડાયરી મળી, હા, ફ્રન્ટ પેજ પર થોડી ધૂળ જામેલી હતી ; એક્ચ્યુલી, થોડી નહિ, ઘણી જ..! માત્ર "2008" નું સાલ લખેલું જ દેખાતું હતું..! "આ ડાયરી તારી છે ?""અરર હા રે..! લાવ , બતાવ તો..!"આમ કહીને મેં ડાયરી ભાવિશાના હાથમાંથી લઈ લીધી.ડાયરી જોઈને અમુક યાદો તાજી કરવાનું મન થયું..! ઉપરથી 2008નું સાલ પણ મારા માટે કશું "ખાસ" હતું..! ધૂળ ખંખેરીને ડાયરીના પન્ના એક એક કરીને ફેરવવાના શરૂ કર્યા..! દરેક પન્ના એક અલગ જ યાદ અને વાર્તા બયાન કરતા હતા..!આમ જ પન્ના ફેરવતા ફેરવતા અચાનક જ તેનું નામ દેખાયું અને તે પન્ના પર હું More Likes This માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા harsh nasha રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા