આ કથામાં અર્જુન અને રમેશ દીનેશના કેસ પર કામ કરી રહ્યા છે. રમેશ અર્જુનને Ahmedabadના હાઈલાઈટ કરેલા નંબર વિશે માહિતી આપે છે, જેમાં મોટાભાગના નંબર બિઝનેસમેનના છે. તેઓ આ કેસમાંની અણગણતરીઓ વિશે ચર્ચા કરે છે અને વધુ જાણકારી મેળવવા માટે મહેસાણા તરફ જવા માટે દીનેશને રાહ જોઈ રહ્યા છે. તેઓ પોટેશિયમ સાઈનાઈડ વિશેની માહિતી અને વિનયના ફ્રેન્ડ સર્કલની પણ તપાસ કરવાની જરૂરિયાત જણાવી રહ્યાં છે. અંતે, તેઓ કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેમના અજય અને શિવાની સાથેના સંબંધો વિશે માહિતી મેળવવા માટે કોલેજ બહાર જ જઈને તપાસ કરવાનો નિર્ણય કરે છે. પ્રેમ કે પ્રતિશોધ - 32 Vijay Shihora દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 120k 2.6k Downloads 5.1k Views Writen by Vijay Shihora Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ કે પ્રતિશોધ-32(આગળ જોઈ ગયા કે દીનેશને અર્જુન વધારે તપાસ માટે મહેસાણા મોકલે છે. રમેશ રાજેસભાઈના કોલ હિસ્ટ્રી લઈને અર્જુન પાસે આવે છે.)હવે આગળ....અર્જુનને ફાઈલ આપતાં રમેશે કહ્યું,“સર આ બ્લુ કલરથી હાઈલાઈટ કરેલ નંબર અમદાવાદના છે."“hmm, આ જેટલા પણ મોબાઈલ નંબર અમદાવાદના છે. તે કોના નામે રજીસ્ટર છે. તેના વિશે તપાસ કરી."રમેશે કહ્યું,“હા સર, મોસ્ટ ઓફ તો કોઈ ને કોઈ બિઝનેસમેનના જ નંબર છે. મારા મતે તો કોઈ બિઝનેસ રિલેટેડ જ વાત કરી હશે."“ok, પણ એક વાત થોડી વિચિત્ર લાગે છે કે આટલા બધા અલગ અલગ S.T.D નંબર.... અને જો કોઈ કારણોસર અથવા કામથી કોઈએ કોલ કર્યા હોય તો પણ Novels પ્રેમ કે પ્રતિશોધ આમ તો ઘણા સમયથી એક સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી લખવાનું વિચારી રહ્યો હતો પણ ક્યારેક સ્ટોરી લખવા માટે સમય તો ક્યારેક યોગ્ય માર્ગદર્શનના મળતા આ સ્ટોરી લખવ... More Likes This પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા