આ વાર્તા "અઘોરી સિરીઝ: પહેલા ચરણ - રુદ્રની પ્રેમકહાની" નામની નવલકથા વિશે છે જેને લેખક જતીન આર. પટેલે લખી છે. લેખક હિંદુ ધર્મ અને તેની પુરાણોમાં રહસ્યમયી વાતોને આધારે માયથોલોજીકલ ફિક્શન લખવાનો પ્રયાસ કરે છે. આ નવલકથા ત્રણ ભાગોમાં વહેંચાયેલ છે, અને આ પ્રથમ ભાગ છે જેમાં પ્રેમ, નફરત, મિત્રતા, ઈર્ષા, લોભ, કરુણા, અને પરમાત્માની શક્તિનો સમાવેશ થાય છે. લેખકનો ઉદ્દેશ છે કે આ કથાના માધ્યમથી પુરાણો તરફ લોકોનો પ્રેમ જાગી ઉઠે. તે આ નવલકથા ભગવાન શિવને અર્પણ કરે છે અને પોતાના વાંચક મિત્રો અને પરિવારજનોનો આભાર વ્યકત કરે છે, જેમણે તેને પ્રેરણા આપી છે. રુદ્ર ની પ્રેમકહાની - 1 Jatin.R.patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 182.2k 7.7k Downloads 13.7k Views Writen by Jatin.R.patel Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લવસ્ટોરી, હોરર, સસ્પેન્સ, સામાજિક દરેક પ્રકારનાં વિષય પર નવલકથા લખવાનો હું પ્રયત્ન કરી ચુક્યો છું.. અને એમાં અત્યાર સુધી જ્વલંત સફળતા પણ પ્રાપ્ત થઈ છે.. હવે ઈચ્છા હતી કંઈક નવો અખતરો કરવાની.. કંઈક એવું લખવાની જે લખવાનું હજુ કોઈ ગુજરાતી લેખક દ્વારા વિચારાયું જ ના હોય.. અને આવો જ એક વિષય છે.. માયથોલોજીક ફિક્શન એટલે કે પૌરાણિક કાલ્પનિક કહાની. હિંદુ ધર્મ અને એનાં પુરાણો માં એટલી બધી રહસ્યમયી વાતો છે જેની વાત વિગતે કરવાં બેસીએ તો મહિનાઓ લાગે.. એટલે જ મને થયું કે એક એવી સુંદર કાલ્પનિક સ્ટોરી લખું જેનાં લીધે પુરાણો તરફનો લોકોનો પ્રેમ જાગી ઉઠે.. આ કહાની ફક્ત મારી કલ્પના પર આધારિત છે જેનો સીધો કે આડકતરો કોઈની સાથે પણ સંબંધ નથી. તેમ છતાં ઘણી જગ્યાએ તમને વિષયવસ્તુ સત્ય ની સમીપ લાગશે તો એ ફક્ત સંયોગ માત્ર હોઈ શકે છે. Novels રુદ્ર ની પ્રેમકહાની લવસ્ટોરી, હોરર, સસ્પેન્સ, સામાજિક દરેક પ્રકારનાં વિષય પર નવલકથા લખવાનો હું પ્રયત્ન કરી ચુક્યો છું.. અને એમાં અત્યાર સુધી જ્વલંત સફળતા પણ પ્રાપ્ત થઈ છે... More Likes This ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા