અનવી અને મયંકના જીવનમાં એક ભયાનક અકસ્માત આવે છે, જેમાં તેમના પપ્પા અને મમ્મી મૃત્યુ પામે છે. અનવી, પંદર વર્ષની, અને મયંક, દશ વર્ષનો, હવે તેમના નાનીમાં સાથે રહેવા માટે મજબૂર છે. નાણા અને રહેણાંકના મુદ્દાઓને પહોંચી વળવા, અનવી પોતાના ભાઈ માટે ભણવાનો સંકલ્પ કરે છે અને નાનીમાં સાથે મળીને ગામનું ઘર વેચી આપે છે. તેઓ અમદાવાદમાં નવું જીવન શરૂ કરે છે, જ્યાં અનવી અભ્યાસ અને ભાગ સમય નોકરી સાથે પરિવારનું ધ્યાન રાખે છે. અનવી પોતાની મહેનતથી ભાઈને સારો શિક્ષણ અપાવે છે અને અંતે, જ્યારે મયંક કોલેજ પૂરી કરે છે, ત્યારે તે પણ નોકરી પર લાગે છે. બંને ભાઈ-બહેન મળીને જીવનની નવી શરૂઆત કરે છે, જ્યાં તેઓ એકબીજાના સપનાઓને સાકાર કરે છે. અફસોસ - ૧ Bhavna Bhatt દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 36.1k 6.7k Downloads 10.1k Views Writen by Bhavna Bhatt Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન *અફ્સોસ* વાર્તા... ભાગ :-૧ અનવી પંદર વર્ષની હતી અને મયંક દશ વર્ષનો હતો અને એક દિવસ અનવીના પપ્પા, મમ્મી એક કુંટુંબીજનના બેસણામાં મહેસાણા જતા હતા ગાડી લઈને બાળકોને રામુ કાકાના હવાલે મુકીને અને નંદાસણ પાસે એક ધસમસતી બસે એવી ટક્કર મારી કે ગાડી પલટી ખાઈને રોડ પર ફંગોળાઈ બુમાબુમ અને ચીસો અને અવાજો ઉઠવા લાગ્યાં. બીજા વાહનો પર જતા આવતા લોકો અને આસપાસના લોકો દોડી આવ્યા પણ બંન્ને ત્યાં જ લોહી લુહાણ થઈ ગયા હોવાથી બચી શકાય નહીં. અનવીના પપ્પા અનાથાશ્રમમાં મોટા થયેલા અને સારા ભણતરને કારણે ગવર્નમેન્ટ જોબ હતી અને સરકાર તરફથી એક ક્વાર્ટર રહેવા મળ્યું હતું. અનવીની મમ્મી Novels અફસોસ *અફ્સોસ* વાર્તા... ભાગ :-૧ અનવી પંદર વર્ષની હતી અને મયંક દશ વર્ષનો હતો અને એક દિવસ અનવીના પપ્પા, મમ્મી એક કુંટુંબીજનના બેસણામાં મહેસાણા જતા હતા ગ... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા