કથાની સંક્ષિપ્ત વિગતો અનુસાર, અર્જુન અજયની હત્યાના કોણે અને શા માટે કર્યું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે. રમેશ, અર્જુનનો સહયોગી, અજયના પ્રપોઝલ વિશે ચર્ચા કરે છે અને શિવાનીની હત્યાનો પણ ઉલ્લેખ કરે છે. અર્જુન અને રમેશ રાધી, જે ભૂતકાળની કોઈ ઘટના પરથી ભયભીત છે, તેની તપાસ કરવા માટે વિચારે છે, પરંતુ અર્જુન વ્યૂહરચના સાથે આગળ વધવા ઈચ્છે છે. અંતે, અર્જુન કેફેમાં વિનય અને રાધીને મળવા જાય છે, જ્યાં તે સીધી રીતે સવાલ પુછે છે, પરંતુ બંને વચ્ચે સંકોચ છે. પ્રેમ કે પ્રતિશોધ - 22 Vijay Shihora દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 67.6k 2.5k Downloads 4.2k Views Writen by Vijay Shihora Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ કે પ્રતિશોધ-22(કોલ રેકોર્ડીંગ સાંભળીને અજયનું મૃત્યુ કેવી રીતે થયું તેનો અંદાજ તો અર્જુનને આવી ગયો હતો. પણ કોણે અને શા માટે તેની હત્યા કરી એનો જવાબ હજી સુધી અર્જુન મેળવી શક્યો નહોતો.)હવે આગળ......“હું અંદર આવી શકું સર," હાથમાં ચાનો કપ લઈને રમેશ કેબિનના દરવાજે ઉભો હતો.“હમ્મ" અર્જુને હકારમાં જવાબ આપતાં કહ્યું. અને ઈશારો કરી રમેશને સામે પડેલી ખુરશી પર બેસવા કહ્યું.ચાનો કપ અર્જુન તરફ લંબાવતા રમેશે કહ્યું,“સર, અજયે દિવ્યાને પ્રપોઝ કરી હતી એટલે તો કદાચ..... કોઈએ...?" “હોઈ શકે, તો શિવાનીનું મર્ડર પણ એક પ્રશ્ન જ છે."અર્જુને રમેશના મનમાં ઉદ્દભવેલા પ્રશ્નનું નિરાકરણ કરતાં કહ્યું.“અજય તેના ભક્ષકને જ રક્ષક સમજવાની ભૂલ કરી Novels પ્રેમ કે પ્રતિશોધ આમ તો ઘણા સમયથી એક સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી લખવાનું વિચારી રહ્યો હતો પણ ક્યારેક સ્ટોરી લખવા માટે સમય તો ક્યારેક યોગ્ય માર્ગદર્શનના મળતા આ સ્ટોરી લખવ... More Likes This આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા